રમત ગમત વિષયના પ્રશ્નો

અહીં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી રમત ગમત વિષયના પ્રશ્નો ક્વિઝ સ્વરૂપે આપવામાં આવ્યા છે. જેમાં અગાવની પરીક્ષામાં પૂછાયેલા અને અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Ramat gamat
Quiz number: 01
Question: 50
Quiz type: Mcq

Ramat gamat question

715

Ramat Gamat question

રમત ગમતના પ્રશ્નો

1 / 50

Category: Ramat Gamat question

ખો-ખોની રમતમાં એક ટિમમાં ખેલાડીઓની સંખ્યા જણાવો ?

2 / 50

Category: Ramat Gamat question

હોકીની રમત સાથે સંબધિત કયા/કયું વાકય સાચું છે ?

3 / 50

Category: Ramat Gamat question

‘પિંગ પોંગ’ કઈ રમતનું બીજું નામ છે ?

4 / 50

Category: Ramat Gamat question

ટી (Tee) શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

5 / 50

Category: Ramat Gamat question

“To Hell with Hockey” નામની આત્મકથા કોની છે ?

6 / 50

Category: Ramat Gamat question

સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ કયા દેશ દ્વારા રમાડવામાં આવે છે ?

7 / 50

Category: Ramat Gamat question

હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઈપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?

8 / 50

Category: Ramat Gamat question

બોક્સિંગની રમત માટે અર્જુન એવોર્ડ મેળવનાર પહેલો બોક્સર કોણ હતો ?

9 / 50

Category: Ramat Gamat question

‘ડ્રીબલ’ શબ્દ હોકી સિવાય કઇ રમતમાં વપરાય છે ?

10 / 50

Category: Ramat Gamat question

ઓસ્ટ્રેલીયાની રાષ્ટ્રીય રમત કઈ છે ?

11 / 50

Category: Ramat Gamat question

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

12 / 50

Category: Ramat Gamat question

ફૂટબોલની રમતમાં બે હાફ વચ્ચે કેટલા મિનિટનો વિરામ હોય છે ?

13 / 50

Category: Ramat Gamat question

અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવો પ્રથમ જિમ્નાસ્ટ કોણ હતા ?

14 / 50

Category: Ramat Gamat question

ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ?

15 / 50

Category: Ramat Gamat question

ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી હતી  ?

16 / 50

Category: Ramat Gamat question

બેઝબોલની રમતના મેદાનને શું કહેવામા આવે છે ?

17 / 50

Category: Ramat Gamat question

ચેસની રમતના ‘ચોકર બોર્ડ’ માં કેટલા ખાના હોય છે ?

18 / 50

Category: Ramat Gamat question

હોલ્ડર કપ કઈ રમત માટે  આપવામાં આવે છે ?

19 / 50

Category: Ramat Gamat question

રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

20 / 50

Category: Ramat Gamat question

બેટન કપ (Beighton cup) કોઈ રમત માટે એનાયત કરવામાં આવે છે ?

21 / 50

Category: Ramat Gamat question

ક્રિકેટબોલએ કયા પાકની જાત છે ?

22 / 50

Category: Ramat Gamat question

પ્રથમ ક્રિકેટ વિશ્વકપ કયા વર્ષમાં યોજાતો હતો ?

23 / 50

Category: Ramat Gamat question

પ્રથમ મહિલા ચેસ ખેલાડી કોણ હતી કે જેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવી હતી ?

24 / 50

Category: Ramat Gamat question

હાફવોલી અને ફૂલવોલી બંને શબ્દો કઇ રમત સાથે સંકળાયેલા છે ?

25 / 50

Category: Ramat Gamat question

લંડનમાં આવેલ ‘વેમ્બલે’ સ્ટેડિયમ કઈ રમત સાથે સંકળાયેલું છે ?

26 / 50

Category: Ramat Gamat question

ગુજરાતના કયા રાજવીના નામથી ક્રિકેટની મુખ્ય રાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમાય છે ?

27 / 50

Category: Ramat Gamat question

હોકીના કયાં ખેલાડીના જન્મ દિવસે આપણા દેશમાં દર વર્ષે સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ?

28 / 50

Category: Ramat Gamat question

ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ?

29 / 50

Category: Ramat Gamat question

સમર બ્રિજ નેશનલ વિજેતાઓને આપવામાં આવતી ટ્રોફીનું નામ શું છે ?

30 / 50

Category: Ramat Gamat question

પદ્મશ્રી વિજેતા ગોલ્ફ ખેલાડીનું નામ જણાવો ?

31 / 50

Category: Ramat Gamat question

રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

32 / 50

Category: Ramat Gamat question

પ્રથમ યુરો કપનું આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું ?

33 / 50

Category: Ramat Gamat question

ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ?

34 / 50

Category: Ramat Gamat question

ગુજરાત કોર્ચ્યુન જાયન્ટસ (GFG) કઈ રમતના ખેલાડીઓ છે ?

35 / 50

Category: Ramat Gamat question

‘યોર્કર’કઈ રમતમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ છે ?

36 / 50

Category: Ramat Gamat question

ચેસની રમતમાં પ્રથમ “ગ્રાન્ડ માસ્ટર” બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યું ?

37 / 50

Category: Ramat Gamat question

દક્ષિણ ભારતમાં કબડ્ડી કયા નામે ઓળખાય છે ?

38 / 50

Category: Ramat Gamat question

કયા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

39 / 50

Category: Ramat Gamat question

નીચેનામાંથી કયું વિધાન સાચું/સાચા છે.

40 / 50

Category: Ramat Gamat question

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.

41 / 50

Category: Ramat Gamat question

અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહિલા ખો-ખોની ખેલાડી કોણ હતી ?

42 / 50

Category: Ramat Gamat question

ભારતે ઓલમ્પિકમાં પ્રથમ હોકી મેચ ક્યારે રમી હતી ?

43 / 50

Category: Ramat Gamat question

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટિમના પ્રથમ કેપ્ટનનું નામ જણાવો ?

44 / 50

Category: Ramat Gamat question

નીચે પૈકી કોણ રમત જગત સાથે સંકળાયેલ નથી ?

45 / 50

Category: Ramat Gamat question

પોલોની રમતની શરૂઆત ભારતમાં ક્યાં થઈ હતી ?

46 / 50

Category: Ramat Gamat question

ક્રિકેટની રમત માટે જાણીતું સી.એન. અન્નાદુરાઇ સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?

47 / 50

Category: Ramat Gamat question

ક્રિકેટ વિશ્વમાં ધ વોલ તરીકે આગવી ઓળખ ભારતનો કયો ક્રિકેટર ધરાવે છે ?

48 / 50

Category: Ramat Gamat question

એશિયન ગેમ્સ-2022 નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ?

49 / 50

Category: Ramat Gamat question

આધુનિક લોન ટેનિસનો વિકાસ કયા દેશથી થયો ?

50 / 50

Category: Ramat Gamat question

ચેસની રમતનો જન્મદાતા દેશ કયો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment