Join our whatsapp group : click here

રીઝનિંગ ક્વિઝ નંબર : 07

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 07 આપેલ છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ક્વિઝ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે…

Subject: Reasoning
Quiz number:07
Question:15
Quiz type:MCQ

Reasoning Quiz : 07

1015

Reasoning Quiz : 07

રીઝનિંગ ક્વિઝ નંબર : 07

1 / 15

Category: Reasoning Quiz : 07

જો કોઈ વ્યક્તિનો જન્મ દિવસ 2 માર્ચ 2011 ના દિવસે બુધવાર હોય તો ફરી બુધવારે જન્મ દિવસ કઈ સાલમાં આવે છે ?

2 / 15

Category: Reasoning Quiz : 07

AZ, CX, FU,…………

3 / 15

Category: Reasoning Quiz : 07

Z,A,Y,B,X,C……………: અહીં કયો મૂળાક્ષર લખવાથી શ્રેણી બનશે ?

4 / 15

Category: Reasoning Quiz : 07

AABABCABCDABCD………… : શ્રેણી પૂર્ણ કરો.

5 / 15

Category: Reasoning Quiz : 07

જો કોઈ વ્યક્તિનો જન્મ દિવસ 2010માં બુધવાર હોય તો 2012માં કયો વાર હોય શકે ?

6 / 15

Category: Reasoning Quiz : 07

15 ઓગસ્ટ 1947ના દિવસે કયો વાર હતો ?

7 / 15

Category: Reasoning Quiz : 07

QPO, SRQ, UTS, WVU,  ?

8 / 15

Category: Reasoning Quiz : 07

Z, U, Q, …………,L : શ્રેણી પૂર્ણ કરો.

9 / 15

Category: Reasoning Quiz : 07

DICTIONARY આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?

10 / 15

Category: Reasoning Quiz : 07

C4X, F9U, I16R,……… : શ્રેણી પૂર્ણ કરો.

11 / 15

Category: Reasoning Quiz : 07

SIGNATURE આપેલ શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં ?

12 / 15

Category: Reasoning Quiz : 07

જો કોઈ વ્યક્તિનો જન્મ દિવસ 23 ફેબ્રુઆરીના દિવસે 2010ની સાલમાં મંગળવાર હોય તો 2015માં તેમનો જન્મ દિવસ કયા વારે આવશે ?

13 / 15

Category: Reasoning Quiz : 07

અર્જુન સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સરહદે જોયું કે તેની જમણી બાજુ તેનો પડછાયો પડતો હતો. જો સરહદે તેની વિરુદ્ધ બાજુએથી (સામેથી) આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે ?

14 / 15

Category: Reasoning Quiz : 07

27 નવેમ્બર 2014ના દિવસે કયો વાર હતો ?

15 / 15

Category: Reasoning Quiz : 07

AGI, BHJ,CIK,DJL…………: શ્રેણીમાં કયું પદ હવે પછી આવશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!