Join our WhatsApp group : click here

રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર : 10

અહીં રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર 10 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Reasoning
Quiz number: 10
Question: 25
Quiz type: Mcq

Reasoning Quiz : 10

1834

Reasoning Quiz : 10

રીઝનિંગ વિષયની ક્વિઝ નંબર : 10

1 / 15

Category: Reasoning Quiz : 10

કોઈક રીતે સમાનતા ધરાવતા જૂથમાં નીચેના પૈકી કયું આ જુથમાં બંધ બેસતું નથી ?

2 / 15

Category: Reasoning Quiz : 10

2, 5, 8, 11, 14, .......... એ સંમાતર શ્રેણીનું 25મુ પદ શોધો.

3 / 15

Category: Reasoning Quiz : 10

યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. - ................. : ALKLO :: WOULD : TLRIA

4 / 15

Category: Reasoning Quiz : 10

શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 13, 21, ..........

5 / 15

Category: Reasoning Quiz : 10

આપેલ સંખ્યાસમૂહ જેવો સંખ્યા સમૂહ આપેલ વિકલ્પમાંથી શોધો. : 223, 324, 425

6 / 15

Category: Reasoning Quiz : 10

જો SIDEને સાંકેતિક ભાષામાં DSIE અને ROAM ને AROM તરીકે લખવામાં આવતું હોય તો DUCK ને કેવી રીતે લખાય ?

7 / 15

Category: Reasoning Quiz : 10

ABCD માં જો A =2 M =26 અને Z =52 હોય તો BET =………..

8 / 15

Category: Reasoning Quiz : 10

ABXW, EFTS, ............., MNLK

9 / 15

Category: Reasoning Quiz : 10

રવિ એ અમનના પિતાની બહેનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે. કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. અશોક તાન્યાનો પિતા છે અને રવિના દાદાજી છે. દિવ્યા અશોકની પત્ની છે. તો રવિ દિવ્યા સાથે કયા સબંધથી જોડાયેલ છે ?

10 / 15

Category: Reasoning Quiz : 10

શ્રેણી પૂર્ણ કરો. 7, 25, 61, 121,……….

11 / 15

Category: Reasoning Quiz : 10

જો (1) F, A નો ભાઈ છે. (2) C, A ની દીકરી છે. (3) K, F ની બહેન છે. (4) G, C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે ?

12 / 15

Category: Reasoning Quiz : 10

જો GLARE ની સંજ્ઞા 67810 અને MONSOON ની સંજ્ઞા 2395339 થાય, તો RANSOM ની સંજ્ઞા કઈ બનશે ?

13 / 15

Category: Reasoning Quiz : 10

અલકા માલા કરતાં વધુ ઉંમરની છે. ગોપાલ માલા કરતાં વધુ ઉમરનો છે પણ અલકા કરતાં ઓછી ઉમરનો છે. કપિલની ઉમર રામ અને માલા કરતાં ઓછી છે અને માલા રામ કરતાં વધુ ઉમરની છે. તો ઉમરની દ્રષ્ટિએ ગોપાલ અને રામની વચ્ચે કોણ આવશે ?

14 / 15

Category: Reasoning Quiz : 10

ફોટામાં એક છોકરાને બતાવીને મધુ કહે છે કે, એની બહેન મારા પિતાની એક માત્ર દીકરી છે, તો ફોટામાંનો છોકરો મધુના પિતા સાથે શું સંબધ ધરાવે છે ?

15 / 15

Category: Reasoning Quiz : 10

શ્રેણી પૂર્ણ કરો : 4, 5, 8, 10, 16, 15, ..........

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!