અહીં સમાનાર્થી શબ્દની ક્વિઝનો ભાગ નંબર 02 આપવામાં આવ્યો છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. દરેક વિષયની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Subject: | Samanarthi Shabd |
Quiz number: | 02 |
Question: | 20 |
Quiz type: | MCQ |