સંજ્ઞા અને તેના પ્રકાર
1). વ્યક્તિવાચક : કોઈ પ્રાણી કે પદાર્થને તેની જ જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ પડતાં
2). જાતિવાચક : આખા વર્ગને કે વર્ગમાંથી પ્રત્યેક વ્યક્તિ ને લાગુ પડે
3). સમૂહવાચક : વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના ઓળખ આપતા સમૂહને..
4). દ્રવ્યવાચક : ખાવાપીવાની તમામ ચીજવસ્તુઓ, ધાતુઓ, ખનીજો અને બાંધકામની વસ્તુઓની ઓળખ આપતા..
5). ભાવવાચક : જોઈ કે સ્પર્શી ન શકાય પરંતુ કેવળ અનુભવી શકાય.
Mock Test : સંજ્ઞા
Subject | Gujarati Vyakaran |
Topic | sangya (સંજ્ઞા) |
Question No. | 11 |
Quiz Type | MCQ |
Sangya in Gujarati : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations.