Join our WhatsApp group : click here

પદ્યવાર્તાના પિતા શામળ ભટ્ટ | Shamal bhatt in Gujarati

Shamal bhatt in Gujarati : ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર તરીકે ઓળખાતા પદ્યવાર્તાના પિતા શામળ ભટ્ટ વિશે માહિતી…

Shamal bhatt in Gujarati

સમયગાળો : 1694 થી 1769
જન્મસ્થળ : વેગણપૂર (ગોમતીપૂર-અમદાવાદ)
પિતા : શ્રી ગોંડ બ્રાહ્મણ વિરેન્દ્ર ત્રિવેદી
માતા : આનંદીબાઈ
ગુરુ : નાના ભટ્ટ
ઉપનામ : પદ્યવાર્તાના પિતા, ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર
પ્રખ્યાત રચના : પદ્યવાર્તા

>> શામળના છપ્પા, ઉખાણા અને પદ્યવાર્તા વખણાય છે. પણ શામળ પદ્યવાર્તા માટે જાણીતા છે. 

>> શામળ ભટ્ટના પરિવારને આશરો આપનાર વ્યાકતી રખ્ખિદાસ પટેલ હતા.

>> શામળ અને પ્રેમાનંદ સાહિત્યિક વચ્ચેની સ્પર્ધા (ઝઘડો) જાણીતી છે.

>> શામળ શરૂવાતમાં કથા કાર હતા, પાછળથી પદ્યવાર્તા લખવાની શરૂવાત કરી હતી.

>> શામળ ભટ્ટને પદ્યવાર્તા લખવાનું જ્ઞાન “નાના ભટ્ટે” આપ્યું હતું.

>> શામળ ભટ્ટે અભિરામ કુલીના શ્લોક અને રૂસ્તમ બહાદરનો પવાડો એવા બે વીર પ્રશસ્તિ કાવ્ય પણ લખ્યા છે.  

>> શામળની પ્રથમ વાર્તા પદ્માવતી છે.

>> શામળની છેલ્લી વાર્તા સૂડો બહોતરી છે. (1765)

શામળની પ્રસિદ્ધ કૃતિઓ

1). પદ્માવતી,

2). રાવણ મંદોદરી સંવાદ,

3). રૂપાવતી,

4). ચંદ્રચંદ્રાવતી,

5). સિહાસન બત્રીસી,

6). દ્રોપતીવસ્ત્રહરણ,

7). સૂડો બરોતરી,

8). નંદ બત્રીસી,

9). ભદ્રાભામિની,

10). બરાસ કસ્તુરી,

11). મદન મોહના,

12). વિદ્યા વિલાસિની,

13). શામળ રત્નમાત્ર,

14). પતઇ રાવળનો ગરબો,

15). શિવપુરાણ

શામળની પ્રસિદ્ધ પંક્તિઓ

1). સદવિદ્યા રત્ન વિશાળ છે, વિધાર્થી વડુ નહીં કશું

2). ગજયા મેહ વરસે નહીં, ભસતો કૂતરો નવ ખાય

3). વાવીએ કડવી તુંબડી ઊગે તુંબ હજાર

4). સદવિદ્યા આગળ ધન કશું ? વિદ્યા વિહીન નર પશુ

5). દોહ્યલા દિવસે કાલે વામશે, જીવતો નર ભદ્રા પામશે

6). સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કઠે, એ જ કવિજન એક

7). લક્ષ્મી તેને લીલા લહેર

8). પેટ કરાવે વેઠ

વધુ વાંચો

👉 Gujarati sahitya quiz
👉 ગુજરાતી ભાષાના પુરસ્કારો
👉 Gujarati sahitya pdf

Shamal bhatt in Gujarati : Gpsc, Police, Talati, Bin-sachivalay

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!