STI Old Paper : અહીં STI (State Tax Inspector) ની પરીક્ષાના જૂના પેપર ની pdf અહીં આપવામાં આવી છે. જેમાં વર્ષ 2019, 2020 અને 2021ના વર્ષની પરીક્ષાના પેપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નોપત્ર જવાબની સાથે આપવામાં આવ્યા છે. જેથી તમને સોલ્યુશન કરવામાં સરળતા રહશે.
તમે ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાના જૂના પેપર ની pdf 4Gujarat.com પરથી ડાઉનલોડ કરી શકો છો.
Topic: | old paper |
Exam: | STI |
Years: | 2019 to 2021 |
Type: |
STI Old Paper
અહીં STI (State Tax Inspector) ની પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના પેપર આપવામાં આવ્યા છે. તમે જે પણ વર્ષના પેપરને ડાઉનલોડ કરવા માંગો છો તેના પર ક્લિક કરી તેની pdf ડાઉનલોડ કરી શકો છો.
sti prelims question paper pdf
sti mains question paper pdf
અન્ય પરીક્ષાના જૂના પેપર ડાઉનલોડ કરો :
01). GPSC Class 1 & 2 Old paper
04). Gujarat Forest Guard exam old paper
05). Gujarat police constable exam paper
06). Dyso/nayab mamalatdar exam paper
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની ક્વિઝ અને pdf, જૂના પેપર, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સીલેબસ તથા ભારત, વિશ્વ અને ગુજરાતનું જનરલ નોલેજ મળશે.