Join our WhatsApp group : click here

Talati cum Mantri | Mock test | 2

Test nameTalati Mantri
Questions10
Test number2
Exam typeMCQ

Talati cum Mantri Mock test – 2

9422
Created by 3e7f78abeaeb2d7299d8c914dfb501af?s=32&d=mm&r=gChirag

Talati cum Mantri Test - 2

1 / 10

Category: Talati Cum Mantri Test Question

બંધારણના આમુખમાં નીચેનામાંથી કોનો ઉલ્લેખ નથી?

2 / 10

Category: Talati Cum Mantri Test Question

રેખા તેના પિતાએ આપેલી રકમમાંથી 22% રકમના પુસ્તકો, 10% રકમની નોટબુક અને કંપાસ તેમજ 13% રકમની સ્કૂલબેગ ખરીદી અને તેણે બાકી વધેલી રકમ રૂ. 1650 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેણે ખરીદી માટે કેટલી રકમ આપી હશે?

3 / 10

Category: Talati Cum Mantri Test Question

અન્ત્ત:પૂર શબ્દનો સમાનર્થી શોધો.

4 / 10

Category: Talati Cum Mantri Test Question

“મૂળભૂત ફરજો” ની જોગવાઈ કોને લાગુ પડે છે?

5 / 10

Category: Talati Cum Mantri Test Question

શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો.

6 / 10

Category: Talati Cum Mantri Test Question

પ્રથમ ત્રીસ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?

7 / 10

Category: Talati Cum Mantri Test Question

એક બેગમાં કુલ રૂ. 243 ની કિમંતનાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કા 4 : 5 : 8 ના ગુણોત્તરમાં છે તો તેમાં 25 પૈસાના સિક્કા કેટલા હશે?

8 / 10

Category: Talati Cum Mantri Test Question

‘બૃહદપીંગળ’ ગ્રંથનાં કર્તા કોણ છે?

9 / 10

Category: Talati Cum Mantri Test Question

‘સબરસ’ નો સમાનાર્થી શબ્દ આપો.

10 / 10

Category: Talati Cum Mantri Test Question

દેશમાં નીચેના પૈકી ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધુ મેંન્ગ્રવ આવરણ છે?

Your score is

The average score is 43%

0%

4gujarat : : Provaide Gk and job information for GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, Talati, Clerk, ATDO, DY.SO, Nayab Mamlatdar,TET, TAT, HTAT, SSC And All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!