Join our WhatsApp group : click here

Talati cum Mantri | Mock test | 4

Here Talati Cum Mantri Test Series Number 04 is given. In which 15 questions have been included. Each question type will be MCQ. At the end of the test you will be able to see your score and the correct answer to all the questions.

Test nameTalati Mantri
Questions10
Test number04
Exam typeMCQ
Test seriesClick here

Talati cum Mantri Mock test – 4

6882

Talati Cum Mantri

Talati cum Mantri Test -4

1 / 25

નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ?

2 / 25

હારીજ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

3 / 25

વિજયનગર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

4 / 25

નીચે આપેલા શબ્દનો સમાસ ઓળખાવો : નરસિંહ

5 / 25

ભૃગુઋષિનો આશ્રમ ક્યાં જિલ્લામાં આવેલો છે ?

6 / 25

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

7 / 25

“તુમ મુજે ખૂન દૌ, મૈ તુમ્હે આઝાદી દૂંગા” – સૂત્ર કોણે આપ્યું હતું ?

8 / 25

ચીડના રસમાંથી શું બને છે ?

9 / 25

અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજયમાં આવેલી છે ?

10 / 25

ભૂચર મોરીનું મેદાન ક્યાં આવેલું છે?

11 / 25

“વીજળી ના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ” પંક્તિના કવયિત્રીનું નામ જણાવો.

12 / 25

Choose the correct meaning: “Abundant”

13 / 25

‘નિશીથ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો?

14 / 25

ગોલકની ત્રીજીયા ત્રણગણી કરવામાં આવે તો નવું ઘનફળ મૂળ ઘનફળ કરતાં કેટલા ગણું થાય ?

15 / 25

જો એક ચોક્કસ રકમ સાદા વ્યાજે 6 વર્ષે બમણી થાય, તો તે જ રકમ ચાર ગણી કેટલા સમયમાં થશે?

16 / 25

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. : ‘એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?’

17 / 25

નીચેના પૈકી કઈ જોડ સત્ય છે?

18 / 25

નીચે આપેલ વાકયમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : “પહેલાં ચા પી લો પછી દાતણ કરજો”

19 / 25

વિજાપૂર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

20 / 25

જૈન ધર્મગ્રંથનું સાહિત્ય ક્યાં નામે ઓળખાય છે?

21 / 25

Fill in the blank with correct adjective : Rajesh is feeling very……….

22 / 25

Change the give sentence into Exclamatory sentence : It is a vary nice bird.

23 / 25

He……….in the exam last year.

24 / 25

વીર ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે ?

25 / 25

ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 62%

0%

4gujarat : : Provaide Gk and job information for GPSC, UPSC, Sachivalay, Gaun Seva, PI, PSI/ASI, Talati, Clerk, ATDO, DY.SO, Nayab Mamlatdar, TET, TAT, HTAT, SSC And All Competitive Examinations.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!