Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 27

Here Talati Mantri Mock Test No. 27 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 27
Question: 100
Test Time: 1 hrs
Passing marks: 75%
Test type: Mcq

Talati Mantri mock test: 27

/100
3806

Talati mock test : 27

Talati mock test : 27

આપેલ ટેસ્ટ તલાટી કમ મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. 

Total question : 100

Time : 1 hrs

1 / 100

Category: Talati Mock test : 26

Which is the correct spelling?

2 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ છે તે જણાવો ?

3 / 100

Category: Talati Mock test : 26

Fill in the blank with correct adverb : He always wears a coat,……….in summer.

4 / 100

Category: Talati mock test : 27

નીચેનામાંથી કોણ સુધારક યુગ સાથે સુસંગત નથી ?

5 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ નથી ?

6 / 100

Category: Talati Mock test : 26

Select proper question tag : I’m clever,

7 / 100

Category: Talati Mock test : 26

“સ્પષ્ટ” ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ?

8 / 100

Category: Talati Mock test : 26

‘જયાં જયંત’ અને ‘ઇન્દુકુમાર’ કોની રચના છે ?

9 / 100

Category: Talati Mock test : 26

પીરોટન ટાપુઓ કયા જિલ્લામાં આવેલા છે ?

10 / 100

Category: Talati Mock test : 26

‘નમતાથી સૌ કો રિઝે, નમતાને બહુમાન,

સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન’ -અલંકાર ઓળખાવો.

11 / 100

Category: Talati Mock test : 26

એક ખુરશીને રૂ. 340માં વેચતા દુકાનદારને 15% ખોટ થાય છે તો રૂ. 480માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ?

12 / 100

Category: Talati mock test : 27

ગોબર ગેસનું મુખ્ય તત્વ કયું છે ?

13 / 100

Category: Talati Mock test : 26

ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફાંટાઇ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે ?

14 / 100

Category: Talati mock test : 27

લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની ક્રુતિનું નામ જણાવો.

15 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

16 / 100

Category: Talati Mock test : 26

Fill in the blanks : This exercise was very difficult and I finally………

17 / 100

Category: Talati Mock test : 26

60 થી 300 કરોડ વર્ષનો સમયગાળો કયા નામે ઓળખાય છે ?

18 / 100

Category: Talati mock test : 27

ભારતની મહાન ગાયિકા ‘લતા મંગેશકરજી’ નું 92 વર્ષે નિધન થયું છે. તેને ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો હતો ?

19 / 100

Category: Talati mock test : 27

ભારતમાં ‘થિયોસોફિકલ સોસાયટી’ ની સ્થાપના કોણે કરી હતી ?

20 / 100

Category: Talati mock test : 27

જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું ?

21 / 100

Category: Talati Mock test : 26

Select a single world for a given phrase/sentence: “A person who rides on horse back”

22 / 100

Category: Talati mock test : 27

Change the given sentence into exclamatory sentence: It was a very lovely day.

23 / 100

Category: Talati Mock test : 26

Complete the proverb: Rejoice not when your enemy …………., and let not your heart be glad when he stumbles.

24 / 100

Category: Talati mock test : 27

Choose the correct article : Banaras is ……….. holy city of the Hindus.

25 / 100

Category: Talati Mock test : 26

Find the correct spelling.

26 / 100

Category: Talati Mock test : 26

એક ટ્રેનની ઝડપ 126 km/hr છે. તો તેની કેટલ m/s હશે ?

27 / 100

Category: Talati mock test : 27

એક વસ્તુને રૂ. 637માં વેચવાથી 9% નુકશાન થાય છે તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે ?

28 / 100

Category: Talati mock test : 27

ગુજરાતનું પાટનગર ગાંધીનગર ક્યારથી અમલમાં આવ્યું ?

29 / 100

Category: Talati mock test : 27

પોલિયો શાનાથી થતો રોગ છે ?

30 / 100

Category: Talati Mock test : 26

પ્રહલાદ પારેખના ‘બારી બહાર’ કાવ્યસંગ્રહની કવિતાનું મુખ્ય લક્ષણ કયું છે ?

31 / 100

Category: Talati Mock test : 26

રૂ. 2000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય ?

32 / 100

Category: Talati Mock test : 26

બળીયાનો રોગ કયા પાકમાં જોવા મળે છે ?

33 / 100

Category: Talati mock test : 27

એક કંપનીમાં 250 ટેબલ, 400 ખુરશી તથા 150 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે તો ટેબલની ટકાવારી કેટલી થાય ?

34 / 100

Category: Talati Mock test : 26

P એક કામ Q કરતાં બમણી ઝડપે કરે છે. બંને ભેગા મળીને તે કામ 12 દિવસમાં પૂરું કરે છે. તો P ને એકલા ને કામ પૂરું કરતાં કેટલા દિવસ લાગે ?

35 / 100

Category: Talati Mock test : 26

કયા શાસકે દિલ્હીમાં લોદી વંશની સ્થાપના કરી હતી ?

36 / 100

Category: Talati Mock test : 26

ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ?

37 / 100

Category: Talati mock test : 27

Change the given sentence into Exclamatory sentence : we loved him very warmly.

38 / 100

Category: Talati Mock test : 26

આપેલ શબ્દમાંથી ‘સર્વનામ’ દર્શાવતો શબ્દ શોધો.

39 / 100

Category: Talati mock test : 27

Fill in the blank with correct adverb : Do we have ………… milk at home ?

40 / 100

Category: Talati mock test : 27

‘ગોરમાને પાંચે આંગળીએ પૂજયા’ -પંક્તિ કયા સર્જકની છે ?

41 / 100

Category: Talati Mock test : 26

નીચેના વાકયમાં રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિન્હ મુકશો ? : ચીમી એ બાબાની દીકરી ખૂબ રમતિયાળ.

42 / 100

Category: Talati Mock test : 26

બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે ?

43 / 100

Category: Talati mock test : 27

કેલ્વિન કોનો એક્મ છે ?

44 / 100

Category: Talati Mock test : 26

‘ભૂલ ચૂક લેવી દેવી’ જેવી હસ્યાત્મક ક્રુતિના સર્જકનું નામ શું છે ?

45 / 100

Category: Talati mock test : 27

Give the noun of Immerse

46 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કયો શબ્દ સમાનર્થી નથી ?

47 / 100

Category: Talati mock test : 27

‘દર્શક’ ની ક્રુતિ ‘બંધન અને મુક્તિ’ કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

48 / 100

Category: Talati Mock test : 26

“પ્રસ્થાન” સામાયિક શરૂ કરનાર કોણ હતું ?

49 / 100

Category: Talati Mock test : 26

Fill in the blank with correct, adjective : There isn’t ……… sugar in my coffee

50 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ?

51 / 100

Category: Talati Mock test : 26

વિશાલ એક કામ 18 દિવસમાં પૂરું કરે છે. આદિત વિશાલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો આદિત એ કામ કેટલા દિવસમાં પૂરું કરશે ?

52 / 100

Category: Talati mock test : 27

Select a single world for a given phrase/sentence: Bitter and ironical remark.

53 / 100

Category: Talati mock test : 27

4,8,12,16……….. ના પ્રથમ 20 પદોનો સરવાળો કેટલો થાય ?

54 / 100

Category: Talati mock test : 27

તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

55 / 100

Category: Talati mock test : 27

સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ?

56 / 100

Category: Talati Mock test : 26

Select proper question tag : Clifdon was the place we went for that rainy vacation.

57 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

58 / 100

Category: Talati Mock test : 26

આપેલ વાકયમાંથી ‘નિપાત’ શોધીને લખો : ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી.

59 / 100

Category: Talati Mock test : 26

‘ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા’ કહેવતનો અર્થ શો થાય ?

60 / 100

Category: Talati Mock test : 26

આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો : ઝાલવું

61 / 100

Category: Talati Mock test : 26

ગુજરાતમાં કઈ સમિતિએ ન્યાય પંચાયતને લગતી ભલામણ કરી હતી. જે ક્યારેય અમલમાં આવી નહીં ?

62 / 100

Category: Talati Mock test : 26

અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ?

63 / 100

Category: Talati Mock test : 26

બાર જ્યોતિલિંગોમાનું એક ‘નાગેશ્વર’ કયા જિલ્લામાં આવેલું છે ?

64 / 100

Category: Talati Mock test : 26

તેઓ ખાટલાવશ હતા -રેખાંકિત પદ સર્વનામનો પ્રકાર કયો છે ?

65 / 100

Category: Talati Mock test : 26

કોના સમયમાં ધૂવારણ વીજમથકની શરૂઆત થઈ ?

66 / 100

Category: Talati Mock test : 26

“ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામ પંચાયત છે.” -આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું ?

67 / 100

Category: Talati Mock test : 26

Give the 1st form of verb of Shooted

68 / 100

Category: Talati Mock test : 26

બાયોવિલેજ તરીકે ઓળખાતું મોછાગામ કયા જિલ્લામાં આવેલું છે ?

69 / 100

Category: Talati mock test : 27

પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં કયા રાજયના ટેબ્લોને ‘શ્રેષ્ઠ રાજય ઝાંખી’ તરીકે જાહેર કરવામાં આવી છે ?

70 / 100

Category: Talati Mock test : 26

હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય કયા આવેલું છે ?

71 / 100

Category: Talati Mock test : 26

Give the noun of farcical

72 / 100

Category: Talati mock test : 27

વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

73 / 100

Category: Talati mock test : 27

પોરબંદર નજીક માધાપૂર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ ......

74 / 100

Category: Talati mock test : 27

નીચેનામાંથી કયા દેશનું ચલણ ‘ડોલર’ છે ?

75 / 100

Category: Talati Mock test : 26

‘ઉંમરે ઊભી સાંભળું રે બોલ વાલમના’ -જાણીતું ગીત કોણે લખ્યું છે ?

76 / 100

Category: Talati Mock test : 26

HDI (Human Development Report) કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

77 / 100

Category: Talati Mock test : 26

કોઈ એક સંખ્યાને 7 ગણી કરી તેમાં 3 ઉમેરી જવાબ 549 આવે તો તે સંખ્યા કઈ ?

78 / 100

Category: Talati mock test : 27

ગુજરાત પંચાયત અધિનિયમ સૌપ્રથમ ક્યારે ઘડવામાં આવ્યો ?

79 / 100

Category: Talati mock test : 27

‘જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું’ -પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

80 / 100

Category: Talati Mock test : 26

મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામા આવ્યું ?

81 / 100

Category: Talati Mock test : 26

વૌઠા પાસે નીચેનામાંથી કઈ નદી મળતી નથી ?

82 / 100

Category: Talati Mock test : 26

લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામા આવે છે ?

83 / 100

Category: Talati Mock test : 26

કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?

84 / 100

Category: Talati mock test : 27

વર્તમાનમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી કોણ છે ?

85 / 100

Category: Talati mock test : 27

સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી કહેલા પ્રમાણો જોવા મળે છે ?

86 / 100

Category: Talati mock test : 27

Select a single word for a given phrase/sentence : “A strong desire to take liquor”

87 / 100

Category: Talati Mock test : 26

હિરેન, રાહુલ અને વિરલના પગારની સરેરાશ રૂ.600 છે. વિરલ રાહુલ અને મનીષના પગારની સરેરાશ રૂ.750 છે. જો મનીષનો પગાર 950 હોય, તો હિરેનનો પગાર કેટલો હશે ?

88 / 100

Category: Talati Mock test : 26

કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તેલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

89 / 100

Category: Talati Mock test : 26

ચક્રીય ચતુષ્કોણના ખૂણાઓના માપ 3 : 4 : 6 : 5 ના પ્રમાણમાં છે. તો સૌથી નાના ખૂણાનું માપ કેટલું ?

90 / 100

Category: Talati mock test : 27

ગુજરાતના પુરાતત્વ વિશે પહેલું પુસ્તક “ Archaology of Gujarat” ના લેખક કોણ છે ?

91 / 100

Category: Talati mock test : 27

રાજયસભામાં અહી કોનો સમાવેશ થતો નથી ?

92 / 100

Category: Talati mock test : 27

Although the boys in his class were naughty, he never resorted to corporal punishment. Meaning of corporal.

93 / 100

Category: Talati Mock test : 26

પ્રથમા વિભક્તિમાં પ્રત્યય કયો છે ?

94 / 100

Category: Talati mock test : 27

એક નળ દ્વારા ટાંકી ભરાતા 8 કલાક લાગે છે. અડધી ટાંકી ભરાયા બાદ તેવા જ વધારાના સમાન ક્ષમતા ધરાવતા ત્રણ નળ ખોલવામાં આવે છે તો પૂરી ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગશે ?

95 / 100

Category: Talati Mock test : 26

નીચેનામાંથી કયું તખલ્લુસ રામનારાયણ વિશ્વનાથ પાઠકનું નથી ?

96 / 100

Category: Talati mock test : 27

થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ?

97 / 100

Category: Talati Mock test : 26

Choose the correct meaning of the idiom : Blow hot and cold

98 / 100

Category: Talati mock test : 27

‘આ માણસ મદ્રાસી લાગે છે’ -નાટકના લેખકનું નામ શું છે ?

99 / 100

Category: Talati Mock test : 26

રાષ્ટ્રીય કટોકટી સમયે લોકસભાની મુદ્દત કટેલા વર્ષ સુધી લંબાવી શકાય છે ?

100 / 100

Category: Talati mock test : 27

પ્રધાનમંત્રી નરેંદ્રભાઈ મોદીએ 216 ફૂટનું ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું અનાવરણ કઈ જગ્યાએ કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!