Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 56

Here Talati Mantri Mock Test No. 56 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test Name: Talati Mantri
Test number: 56
Question: 25
Type: Mcq

Talati Mantri Mock Test: 56

/25
1312

Talati Mock test : 56

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 56

1 / 25

Category: Talati Mock test : 56

તાલુકા વિકાસ અધિકારીની રજા કોણ મંજૂર કરે છે ?

2 / 25

Category: Talati Mock test : 56

Have you got a lot of …………. ?

3 / 25

Category: Talati Mock test : 56

‘તુલાશી શ્યામ’ સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ?

4 / 25

Category: Talati Mock test : 56

‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ છે ?

5 / 25

Category: Talati Mock test : 56

ગુજરાતનું કયું ગામ ‘ભગતનું ગામ’ તરીકે પ્રખ્યાત છે ?

6 / 25

Category: Talati Mock test : 56

વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખતો કાયદો કયો હતો?

7 / 25

Category: Talati Mock test : 56

અમિત દક્ષિણમાં 15km ચાલે છે, ત્યારબાદ જમણીબાજુ વળી 8km ચાલે છે, તો હવે તે આરંભબિંદુથી કેટલો દૂર હોય?

8 / 25

Category: Talati Mock test : 56

કોઈ વસ્તુની મૂળ કિંમત અને વેંચાણ કિંમતનો ગુણોત્તર 10:11 હોય, તો નફાની ટકાવારી શોધો.

9 / 25

Category: Talati Mock test : 56

0, 2, 6, 12, 20, 30, 42, ?

10 / 25

Category: Talati Mock test : 56

The moon, ……….. is bright and round, is a full moon.

11 / 25

Category: Talati Mock test : 56

દાંડીકુચ દરમ્યાન યાત્રીઓએ પ્રથમ રાત્રિ રોકાણ કયા ગામે કર્યું હતું ?

12 / 25

Category: Talati Mock test : 56

આશ્રય વીમા યોજના કયા વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવી હતી?

13 / 25

Category: Talati Mock test : 56

અનિકેતન અને ઉદયન’ રઘુવીર ચૌધરીની કઈ નવલકથાના પાત્રો છે ?

14 / 25

Category: Talati Mock test : 56

ભારતમાં કઈ રમતમાં ‘સંતોષ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે ?

15 / 25

Category: Talati Mock test : 56

સમાસ ઓળખાવો : માનમોભો 

16 / 25

Category: Talati Mock test : 56

‘કાક’ અને ‘મંજરી’ કનૈયાલાલ મુનશીની કઈ નવલકથાના પાત્રો છે ?

17 / 25

Category: Talati Mock test : 56

જ્યોતિશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં કોણે વહેંચ્યું હતું?

18 / 25

Category: Talati Mock test : 56

“વળાવી બા આવી” જેવુ ગુજરાતી કાવ્ય સાહિત્યનું ઉત્તમ સોનેટ આપનાર કવિ કોણ છે ?

19 / 25

Category: Talati Mock test : 56

કયું જોડકું ખોટું છે ?

20 / 25

Category: Talati Mock test : 56

28 માત્રા કયા છંદમાં હોય છે ?

21 / 25

Category: Talati Mock test : 56

ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

22 / 25

Category: Talati Mock test : 56

અલંકાર ઓળખાવો : ડુંગર રડવા લાગ્યો.

23 / 25

Category: Talati Mock test : 56

ચિલ્કા સરોવર ભારતના ...............માં આવેલ છે ?

24 / 25

Category: Talati Mock test : 56

મૌર્યકાળમાં ગુજરાતનું પાટનગર કયું હતું?

25 / 25

Category: Talati Mock test : 56

ભારતનું પ્રથમ કમ્પ્યુટર સાક્ષર રાજ્ય કયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 53%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!