Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test : 64

Talati Mantri Mock Test : 64 – અહીં તલાટી મંત્રી મોક ટેસ્ટ નંબર 64 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીના સિલેબસ મુજબ તૈયાર કરેલી છે જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test name: 64
Question:25
Type: MCQ

Talati Mantri Mock Test : 64

1530

Talati Mock Test : 64

Talati Mock Test : 64

1 / 25

Category: Talati Mock Test : 64

‘અટકચાળો’ નામનું કાવ્ય કોની ક્રુતિ છે?

2 / 25

Category: Talati Mock Test : 64

આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ તારવો.

3 / 25

Category: Talati Mock Test : 64

તાલુકા પંચાયતમાં નીચેનામાંથી કોણ આમંત્રિત સભ્યો હોય છે?

4 / 25

Category: Talati Mock Test : 64

આપેલ શબ્દનો સાચો સમાનાર્થી જણાવો : વસુંધરા

5 / 25

Category: Talati Mock Test : 64

સાચો વિરોધી ધબ્દ ઓળખાવો : સજ્જન

6 / 25

Category: Talati Mock Test : 64

Yati, …………… mother is a teacher, always does well in her exams.

7 / 25

Category: Talati Mock Test : 64

“મોટાઓની અલ્પતા જોઈ થાક્યો, નાની મોટાઈ જોઈ જીવું છું” – આ પંક્તિ કોની છે?

8 / 25

Category: Talati Mock Test : 64

ડંકો વાગ્યો લડવૈયા, શૂરા જાગ જો રે

શૂરા જાગ જો રે, કાયર ભાગજો રે -આ પંક્તિ કોની છે?

9 / 25

Category: Talati Mock Test : 64

બેટન કપ (Beighton cup) કઈ રમત માટે એનાયત કરવામાં આવે છે?

10 / 25

Category: Talati Mock Test : 64

સમાસ ઓળખાવો : ‘ગોળાકાર’

11 / 25

Category: Talati Mock Test : 64

કઈ જાતિમાં ‘હાથી’ ની લાજ કાઢવાનો રિવાજ છે?

12 / 25

Category: Talati Mock Test : 64

Windows XP માં XP નું પૂર્ણ નામ શું છે?

13 / 25

Category: Talati Mock Test : 64

પ્રથમ ટેકનિકલ ફિલ્મ ‘ઝાંસી કી રાની’ નું નિર્માણ કોના દ્વારા થયું હતું?

14 / 25

Category: Talati Mock Test : 64

માનવસંસ્કૃતિના ઇતિહાસનો આરંભ કયા યુગમાં થયો?

15 / 25

Category: Talati Mock Test : 64

અલંકાર ઓળખાવો : તરુણભાઈ નામના આચાર્ય છે.

16 / 25

Category: Talati Mock Test : 64

‘શુદ્ધ ભૂમિતિના પિતા” તરીકે કોણ ઓળખાય છે?

17 / 25

Category: Talati Mock Test : 64

He like people to respect him (change the voice)

18 / 25

Category: Talati Mock Test : 64

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નિરોણો ગામની કઈ ચિત્રકલા જાણીતી છે?

19 / 25

Category: Talati Mock Test : 64

વારલીએ કઈ કળા છે?

20 / 25

Category: Talati Mock Test : 64

ગ્રામપંચાયતનુ ગૌચર પરનુ દબાણ હટાવવામાં પંચાયત નિષ્ફળ જાય તો આ દબાણ હટાવવાની સત્તા કયા અધિકારીની છે?

21 / 25

Category: Talati Mock Test : 64

ધી દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

22 / 25

Category: Talati Mock Test : 64

એવી સંખ્યા કઈ કે જેને 5, 3 અને 7 વડે ક્રમિક ભાગવાથી શેષ અનુક્રમે 2, 1 અને 2 મળે?

23 / 25

Category: Talati Mock Test : 64

9720, 3240, 810, 162. 27, ?

24 / 25

Category: Talati Mock Test : 64

નીચેનામાંથી કયું પુસ્તક હર્ષવર્ધન દ્વારા લખાયેલું નથી?

25 / 25

Category: Talati Mock Test : 64

જો PROFIT શબ્દના અક્ષરોને અંગ્રેજી ડિક્ષનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે, તો કેટલા અક્ષરોના સ્થાન બદલાતા નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!