Join our WhatsApp group : click here

Talati Mantri Test-10 | તલાટી કમ મંત્રીની મોક ટેસ્ટ નંબર – 10

Here Talati Cum Mantri Test Series Number 10 is given. In which 15 questions have been included. Each question type will be MCQ. At the end of the test you will be able to see your score and the correct answer to all the questions.

Talati Mantri Mock Test Number: 10

2838

Talati Test : 10

તલાટી કમ મંત્રી મોક ટેસ્ટ નંબર : 10

1 / 15

Category: Talati Test : 10

નીચેના વિકલ્પમાંથી વર્ણાનુંપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

2 / 15

Category: Talati Test : 10

નીચેનામાંથી કયું જોડકું અભયારણ્ય અને સ્થળ વિશે ખોટું છે ?

3 / 15

Category: Talati Test : 10

‘ગ્રામલક્ષ્મી’ ના લેખક કોણ છે ?

4 / 15

Category: Talati Test : 10

‘પંડની પેટીમાં પારસ છે પડ્યો’ : અલંકાર ઓળખાવો

5 / 15

Category: Talati Test : 10

‘અણસાર’ નવલકથા કોણે લખી છે ?

6 / 15

Category: Talati Test : 10

‘વીસમી સદી’  સામાયીકના તંત્રી કોણ હતા ?

7 / 15

Category: Talati Test : 10

મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિર્ધામ ! છંદ લખો.

8 / 15

Category: Talati Test : 10

4, 4, 6, 12, 30, ?

9 / 15

Category: Talati Test : 10

કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો ?

10 / 15

Category: Talati Test : 10

Select proper question tag : The weather won’t improve if we sit here and look out the window,

11 / 15

Category: Talati Test : 10

‘મીરાંબાઈ’ કઈ ભક્તિ પરંપરાના હતા ?

12 / 15

Category: Talati Test : 10

સમાસ ઓળખાવો : સર્વજ્ઞ

13 / 15

Category: Talati Test : 10

એક ઓરડાની ચાર દીવાલનું ક્ષેત્રફળ 135 ચો.મી છે. તેની લંબાઇ 8.5 મીટર અને પહોળાઈ 6.5 મીટર હોય તો દિવાલોની ઊંચાઈ કેટલી હશે ?

14 / 15

Category: Talati Test : 10

મહેશ એક બેંકમાં રૂ. 12000 રોકે છે અને તેને રૂ. 14880 ત્રણ વર્ષ પછી પરત મળે છે. આ સંજોગોમાં તેને કયા દરે સાદું વ્યાજ મળેલ હશે ?

15 / 15

Category: Talati Test : 10

નીચેનામાંથી કયું જોડકું ખનીજ અને તેના ઉપયોગ વિશે ખોટું છે ?

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!