Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number: 24

Here Talati Mantri Mock Test No. 24 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Mantri Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati Mnatri
Test number:24
Question:25
Test type: Mcq

Talati Mnatri mock test : 24

/25
2201

Talati Mock test : 24

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 24

1 / 25

Category: Talati Mock test : 24

અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો : મારા ભાઈનું બારમું પતી ગયું.

2 / 25

Category: Talati Mock test : 24

ગુજરાત રાજયમાં મધ્યાહન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ?

3 / 25

Category: Talati Mock test : 24

Select proper question tag : I’m late again,

4 / 25

Category: Talati Mock test : 24

Fill in the blank : They ……… their new car two weeks ago.

5 / 25

Category: Talati Mock test : 24

કલાકના 70 કી.મી ની ઝડપે જતી 500 મીટર લાંબી રેલગાડીએ એ જ દિશામાં કલાકના 50 કી.મી. ની ઝડપે જતી 400 મીટર લાંબી રેલગાડીને પસાર કરતાં કેટલો સમય લાગે ?

6 / 25

Category: Talati Mock test : 24

જો રૂ. 20,000 ચક્રવૃદ્ધિ વ્યાજે 3 વર્ષ માટે અનુક્રમે 10%, 15% અને 20% વ્યાજના દરે રોકવામાં આવે તો વ્યાજ મુદ્દલ કેટલું થશે ?

7 / 25

Category: Talati Mock test : 24

Give the 1st from of verb of withdrawn

8 / 25

Category: Talati Mock test : 24

1, 27, 25, 343, 81, ?

9 / 25

Category: Talati Mock test : 24

“ઈચ્છા કરવા યોગ્ય” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

10 / 25

Category: Talati Mock test : 24

‘ભારેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

11 / 25

Category: Talati Mock test : 24

કલાત્મક રીતે સાદી સરળ વાણીમાં અર્થપૂર્ણ અને માર્મિક વાતો કહેનારા ગઝલકાર ‘મરીઝ’ નું નામ જણાવો ?

12 / 25

Category: Talati Mock test : 24

‘સાયર’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

13 / 25

Category: Talati Mock test : 24

‘બહેનનો પત્ર’ ક્રુતિમાં બહેનનું નામ શું છે ?

14 / 25

Category: Talati Mock test : 24

ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે ?

15 / 25

Category: Talati Mock test : 24

ભારતમાં કઈ પદ્ધતિની સરકર રચાઇ છે ?

16 / 25

Category: Talati Mock test : 24

શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

17 / 25

Category: Talati Mock test : 24

Fill in the blanks : Scott lost ………driving license when………was in the cinema.

18 / 25

Category: Talati Mock test : 24

મૌર્યયુગની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો કયો છે ?

19 / 25

Category: Talati Mock test : 24

ઉત્તર અમેરિકા ખંડમાં આવેલ પનામા દેશની રાજધાની કઈ છે ?

20 / 25

Category: Talati Mock test : 24

ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ?

21 / 25

Category: Talati Mock test : 24

ગરમ પાણીના ઝરાનું સ્થળ ટુવા કયા જિલ્લામાં આવેલું છે ?

22 / 25

Category: Talati Mock test : 24

એક વેપારીએ 20 નારંગી વેચતા 5 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ?

23 / 25

Category: Talati Mock test : 24

‘હિંદુ ધર્મની બાળપોથી’ ક્રુતિના લેખક કોણ છે ?

24 / 25

Category: Talati Mock test : 24

શબ્દસમૂહને બદલે એજ શબ્દ વાપરવાથી ભાષાની લખવાની-બોલવની અભિવ્યક્તિમાં શું આવે છે ?

25 / 25

Category: Talati Mock test : 24

‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશની’ -પંકતીમાં છંદ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!