Join our WhatsApp group : click here

Talati Mantri Mock Test Number : 50

Here Talati Mantri Mock Test No. 50 is given. In which 25 questions have been included. The given test is prepared as per the Syllabus of Talati Ministerial Examination. So it will prove useful to you. Stay connected with 4Gujarat.com for Talati Mantri Regular Test.

Test name: Talati mantri
Test number: 50
Question: 25
Type: Mcq

Talati Mock test : 50

/25
3133

Talati Mock test : 50

તલાટી મંત્રી મોક ટેસ્ટ : 50

1 / 25

Category: Talati Mock test : 50

હાંથીદાંતની બનાવટો માટે ગુજરાતનું કયું સ્થળ જાણીતું છે ?

2 / 25

Category: Talati Mock test : 50

બે સંખ્યાઓ ત્રીજી સંખ્યાના ક્રમશ: 20% અમે 50% છે, તો પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા થાય?

3 / 25

Category: Talati Mock test : 50

અમદાવાદની લો કોલેજમાં થયેલા ગોળીબાર તપાસ કરવા કયું પંચ નીમવામાં આવ્યું હતું?

4 / 25

Category: Talati Mock test : 50

પ્રથમ અસહયોગ આંદોલન તરીકે કયા સત્યાગ્રહને ઓળખવામાં આવે છે ?

5 / 25

Category: Talati Mock test : 50

કેવડીયા રેલવે સ્ટેશનને શું નવું નામ આપવામાં આવ્યું છે ?

6 / 25

Category: Talati Mock test : 50

‘ફક્ત, કેવળ, માત્ર, તદ્દન’ શબ્દો નિપાતનો કયો પ્રકાર છે?

7 / 25

Category: Talati Mock test : 50

બગીચામાં વિશાલને જોઈને મહેશને અચાનક યાદ આવે કે ‘તે મારી પુત્રીના પિતાનો પુત્ર છે’ તો વિશાલનો મહેશ સાથે શું સબંધ હોય ?

8 / 25

Category: Talati Mock test : 50

‘રામ લક્ષમાં’ માં ઉત્તર પદ જણાવો.

9 / 25

Category: Talati Mock test : 50

જિલ્લા પંચાયતના સભ્ય, પ્રમુખ અથવા ઉપપ્રમુખને પદ પરથી દૂર કરવા કોને અધિકાર છે ?

10 / 25

Category: Talati Mock test : 50

સૌરાષ્ટ્રના મીરા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

11 / 25

Category: Talati Mock test : 50

OPEC ના નવા મહાસચિવ કોણ બન્યા છે?

12 / 25

Category: Talati Mock test : 50

ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતનું પહેલું મૌલિક નાટક કયું?

13 / 25

Category: Talati Mock test : 50

છોટા ઉદેપુર જિલ્લાના કયા બે તાલુકા મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે?

14 / 25

Category: Talati Mock test : 50

‘સત્યાર્થ પ્રકાશ’ ના લેખક કોણ છે ?

15 / 25

Category: Talati Mock test : 50

પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી?

16 / 25

Category: Talati Mock test : 50

જે અલંકારમાં ‘પ્રાસ’ થાય તો તે કયો અલંકાર કહેવાય?

17 / 25

Category: Talati Mock test : 50

આધુનિક માણભટ્ટ તરીકે કોણ જાણીતા છે ?

18 / 25

Category: Talati Mock test : 50

‘પત્તાની જોડ’ ક્રુતિનો સાહિત્યપ્રકાર કયો છે?

19 / 25

Category: Talati Mock test : 50

ભારતીય કૃષિનો મુખ્ય પ્રકાર કયો છે ?

20 / 25

Category: Talati Mock test : 50

નીચેનામાંથી કઈ જોડ અયોગ્ય રીતે જોડાયેલી છે ?

21 / 25

Category: Talati Mock test : 50

80 મીટર લંબાઇ ધરાવતા ચોરસ મેદાનની ફરતે 9 km/hr ની ઝડપે એક ચક્કર મારતા કેટલો સમય લાગે ?

22 / 25

Category: Talati Mock test : 50

પાયરોફોબિયા : આગ :: ઓકલોફોબિયા : ........

23 / 25

Category: Talati Mock test : 50

નીચેનામાંથી વિષય સંદર્ભે કયું સામયિક અલગ પડે છે ?

24 / 25

Category: Talati Mock test : 50

ગોલ્ફ રમતમાં દડાનું વજન કેટલું હોય છે ?

25 / 25

Category: Talati Mock test : 50

વિશ્વનું સૌથી ઝડપી ઉડવાવાળું “ઇલેક્ટ્રીક વિમાન” કઈ કંપનીએ બનાવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 47%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!