Join our WhatsApp group : click here

Mock Test | તલાટી મંત્રી ટેસ્ટ નંબર : 9

Here Talati Cum Mantri Test Series Number 09 is given. In which 15 questions have been included. Each question type will be MCQ. At the end of the test you will be able to see your score and the correct answer to all the questions.

Talati Mock Test : 9

2685

Talati mock test -9

તલાટી મંત્રી ટેસ્ટ સીરિઝ નંબર : 9

1 / 15

Category: Talati mock test -9

એક ચોરસ ખેતરની બાજુની લંબાઇ 30 મીટર છે, ખેતરના એક ખૂણે 14 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો ?

2 / 15

Category: Talati mock test -9

Choose the correct meaning of the idiom : To play fast and loose.

3 / 15

Category: Talati mock test -9

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ ‘છપ્પા’ માટે જાણીતો છે ?

4 / 15

Category: Talati mock test -9

‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?

5 / 15

Category: Talati mock test -9

નીચેના પૈકી કયો શબ્દ “કાળોત્રી” નો વિરુદ્ધાર્થી શબ્દ છે ?

6 / 15

Category: Talati mock test -9

Fill in the blank with correct preposition : switch off the computer. You have been on it ……………three hours !

7 / 15

Category: Talati mock test -9

ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે ઉછેર્યા હતા ?

8 / 15

Category: Talati mock test -9

નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગી નથી ?

9 / 15

Category: Talati mock test -9

સાહિત્યકાર ‘લાભશંકર ઠાકર’નું ઉપનામ જણાવો ?

10 / 15

Category: Talati mock test -9

Choose the correct article : Selena has got……………cat. What is the cat’s name ?

11 / 15

Category: Talati mock test -9

નીચેનામાંથી કયા ફળમાં વિટામિન ‘સી’ હોય છે ?

12 / 15

Category: Talati mock test -9

વેક્સિનેશન (રસીકરણ)ની શોધ કોણે કરી હતી ?

13 / 15

Category: Talati mock test -9

છાણના દેવ અને કપાસિયાની આંખ : કહેવતનો અર્થ જણાવો ?

14 / 15

Category: Talati mock test -9

હિરેનભાઈને સાદા વ્યાજે મુકેલ રકમ 2 વર્ષમાં રૂ 8000 4 વર્ષમાં રૂ 11000 થતી હોય તે મૂળ રકમ જણાવો ?

15 / 15

Category: Talati mock test -9

A,B અને C ભાગીદારો અનુક્રમે 2 : 3 : 5 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. ‘A’ સક્રિય ભાગીદાર હોય તેને માસિક રૂપિયા 1500 મળે છે. જો કોઈ વર્ષે ‘A’ ને પગાર તથા નફાની કુલ કમાણી 48000 થાય તો અ વર્ષે C ને નફામાંથી કેટલી કમાણી થઈ હશે ?

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!