Join our WhatsApp group : click here

Virudharthi shabd in Gujarati | ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો pdf

Virudharthi shabd in Gujarati : અહીં ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો આપવામાં આવ્યા છે. આપેલ વિરુદ્ધાર્થી શબ્દો pdf સ્વરૂપે છે. જેને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. અહીં દર્શાવેલ Virudharthi shabd in Gujarati તમામ પરીક્ષાઓંમાં ઉપયોગી થશે. સ્પર્ધાત્મક પરીક્ષાનું તમામ મટરિયલ ફ્રીમાં વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Virudharthi shabd in Gujarati

અલ્પ x અનલ્પ, અધિક

અંતર્રાપિકા x બહિર્લાપિકા

અંતરંગ x બહિરંગ

અંતર્ભૂત x બહિર્ભૂત

અંતઃકેન્દ્ર x બહિ:કેન્દ્ર

આકર્ષક x અનાકર્ષક

ઔપચારિક x અનૌપચારિક

આરોગ્ય x અનારોગ્ય

એકદેશિતા x સર્વદેશિતા

અલ્પાયુ x દીર્ઘાયુ

અકરાંતિયું x મિતાહારી

અગવડ X સગવડ

અગ્ર x ગૌણ

અગ્રજ x અનુજ

ઐહિક x પારલૌકિક

ઓછ૫ x અધિકતા

અધમ x નીચ

અધિક x ન્યૂન

અધોગતિ x ઊર્ધ્વગતિ

અધોબિંદુ x શિરોબિંદુ

અનુકૂળ x પ્રતિકૂળ

આમદની x ખર્ચ

અમર x મર્ત્ય

આયાત x નિકાસ

આબાદી x બરબાદી

અરિ x મિત્ર

આદિ x અંત

અદ્ભુત x સામાન્ય

અનુકંપા x નિર્દયતા

આજ્ઞાંકિત x મનસ્વી

આથમણું x ઉગમણું

આરોપી x ફરિયાદી

આર્તનાદ x હર્ષનાદ

આવિર્ભાવ x તિરોભાવ

એકકેન્દ્રી x બહુકેન્દ્રી

એકધા x બહુધા

એકલ x બહુલ

એકત્વ x બહુત્વ

આવૃત્ત x અનાવૃત્ત

આસ્થા x અનાસ્થા

ઐચ્છિક x અનૈચ્છિક

અલંકૃત x અનલંકૃત

અન્ય x અનન્ય

આવશ્યક x અનાવશ્યક

અન્વય x અનન્વય

ઔચિત્ય x  અનૌચિત્ય

આકૃષ્ટ x અનાકૃષ્ટ

અભિમાની x નિરભિમાની

અધિકૃત x અનિધકૃત

અભ્યાસ x અનભ્યાસ

આજ્ઞા x અવજ્ઞા

આસક્ત x નિરાસક્ત,અનાસક્ત

આરોહ x અવરોહ

અવલંબન x અનવલંબન

ઈષ્ટ x અનિષ્ટ

ઈન્સાનિયત x હેવાનિયત

ઈહલોક x પરલોક

ઉચિત x અનુચિત

ઊર્મિલ x અનૂર્મિલ

ઉપસ્થિત x અનુપસ્થિત

ઉત્સાહી X નિરુત્સાહી

ઉકેલ x ગૂંચ

ઉછાંછળું x ઠરેલ

ઉમેદ x નાઉમેદી

ઉદ્યમી x નિરુદ્યમી

ઉપયોગી x નિરુપયોગી

ઉત્સુક x અનુત્સુક

ઉત્કર્ષ x અપકર્ષ

ઉત્કૃષ્ટ x અપકૃષ્ટ

ઉંડાઉ × કંજૂસ

ઉધાર x રોકડું, જમા

ઉલાળ x ધરાળ

ઉષઃકાળ x સાયંકાળ

ઊખર x ફળદ્રુપ

કાળજી x બેકાળજી

કામિયાબ x નાકામિયાબ

કપટી x નિષ્કપટી

કીર્તિ x અપકીર્તિ

કાનૂની x ગેરકાનૂની

કાયદેસર x ગેરકાયદેસર

કેન્દ્રિત x વિકેન્દ્રિત

કવા x સવા

કંકોત્રી x કાળોત્રી

કદાવર x સુકલકડી

કરકસરિયું x ઉડાઉ

કૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય

કર્તવ્યનિષ્ઠ × કર્તવ્યવિમુખ

કથીર x કંચન

કંદન x હાસ્ય

કંગાલિયત x જાહોજલાલી

કજોડું x સજોડું

કવેળા x સવેળા

કલખણું x સલખણું

કુટેવ x સુટેવ

કુવિદ્યા x સુવિદ્યા

કુરૂપતા x સુરૂપતા

કુપાત્ર x સુપાત્ર

કુપથ્ય x સુપથ્ય

કુબુદ્ધિ x સુબુદ્ધિ

કુમતિ x સુમતિ

કુવચન x સુવચન

કુવિચાર x સુવિચાર સુભ

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો pdf : Click here

👉 ગુજરાતી સમાનર્થી શબ્દો
👉 ગુજરાતી કહેવતો
👉 રૂઢિપ્રયોગો અને તેના અર્થ
👉 ગજરાતી વ્યાકરણ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!