Join our WhatsApp group : click here

Visheshan in Gujarati – વિશેષણ અને તેના પ્રકાર

વિશેષણ (Visheshan in Gujarati): નામ કે સર્વનામના અર્થમાં વધારો કરનાર શબ્દોને વિશેષણ કહેવામા આવે છે

વિશેષણ અને વિશેષ્ય :

વિશેષણ : શબ્દ, નામ કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને ‘વિશેષણ’ કહે છે.

વિશેષ્ય : વિશેષણ જેનો ગુણ કે ક્રિયા દાવર્શાવે છે તેને ‘વિશેષ્ય’ કહે છે.   

સ્વરૂપની રીતે વિશેષણના બે પ્રકાર છે.

1). વિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનના ફેરફારને કારણે વિકાર આવે છે તેને વિકારી વિશેષણ કહે છે.

2). અવિકારી : જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ-વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે.

Visheshan in Gujarati

Visheshan na prakar in Gujarati

1). ગુણવાચક વિશેષણ : વિશેષ્યનો ગુણ દર્શાવે છે.

  • રૂપેરી ચાંદો ઊગ્યો.
  • મને રંગીન ફૂલ ગમે છે.

2). સંખ્યાવાચક વિશેષણ : વિશેષ્યની સંખ્યા દર્શાવે છે.

  • મધમાખીને પગ હોય છે.
  • પાંચ વિધાર્થીઓને ઈનામ મળ્યા.

3). નિશ્રિતવાચક વિશેષણ : એક, બે, ત્રણ, પેલું, બીજું, પા, અડધું, દોઢ, સવાયું, એકવડુ, બેવડું જેવા ચોક્કસ માપ કે સંખ્યા દર્શાવી હોય.

4). અનિશ્રિતવાચક વિશેષણ : નામ કે સર્વનામમ અનીશ્રિતપણે વિશેષતા દર્શવાતું હોય. (કોઈક, કઈક, પ્રત્યેક, દરેક, થોડું)

5). રંગવાચક વિશેષણ : વિશેષ્યનો રંગ દર્શાવે

6). સ્વાદવાચક વિશેષણ : વિશેષ્યનો સ્વાદ દર્શાવે 

7). આકારવાચક વિશેષણ : વિશેષ્યનો આકાર દર્શાવે

8). પ્રશ્નવાચક વિશેષણ : વિશેષ્યને પ્રશ્ન તરીકે વપરાય.

(કોણ, ક્યારે, ક્યાં, ક્યું, શું, કેમ)

9). દર્શકવાચક વિશેષણ : વાક્યમાં ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા શબ્દો દર્શાવવામાં આવ્યા હોય તે.

  • ચિરાગ દિશામાં ગયો.
  • પેલા ઝાડ નીચે ઉભેલા માણસને બોલાવો.  

10). સાપેક્ષવાચક : વિશેષ્યના સાપેક્ષ તરીકે વપરાય

  • જ્યારે વરસાદ આવશે ત્યારે તળાવ ભરાશે.

11). પરિણામ વાચક : વિશેષ્યના માપ દર્શાવે

  • બધું કામ પૂરું કરો.
  • આપણે જરા ઊંચે ચડીએ.

Mock Test : Visheshan in Gujarati

Subject Gujarati Vyakarn
Topic વિશેષણ
Question No. 15
Test Type MCQ
4807

Visheshn

ગુજરાતી વ્યાકરણ : વિશેષણ

1 / 15

Category: Visheshn

ખૂબ ભોજન ખાવાથી બીમાર પડાય છે, : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો

2 / 15

Category: Visheshn

મારે નબળા લોકો સાથે રહેવું નથી’ : વિશેષ્ય ઓળખાવો

3 / 15

Category: Visheshn

‘કાળું કૂતરું ઘરમાં આવી ગયું’ વાકયમાં વિશેષણ દર્શાવો.

4 / 15

Category: Visheshn

પદનું મૂળ અંગ જ વિશેષણનું હોય તેને કેવું વિશેષણ કહે છે ?

5 / 15

Category: Visheshn

નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે ?

6 / 15

Category: Visheshn

મૂલ્યવાન વસ્તુઓ છે. : રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો

7 / 15

Category: Visheshn

પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો. : રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે ?

8 / 15

Category: Visheshn

જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ : વિશેષણ ઓળખાવો

9 / 15

Category: Visheshn

નીચેનામાંથી વિશેષણ કયા સ્થાને આવી શકે ?

10 / 15

Category: Visheshn

ચિરાગના અક્ષરો મને ખૂબ ગમે છે. : વિશેષણ ઓળખાવો

11 / 15

Category: Visheshn

નીચેનામાંથી ગુણવાચક વિશેષણ અંગે કયું વિધાન ખોટું છે ?

12 / 15

Category: Visheshn

નીચેનામાંથી કયું વિકારી વિશેષણ છે ?

13 / 15

Category: Visheshn

નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ જણાવો ?

14 / 15

Category: Visheshn

‘આ ફૂલ સુંદર છે’ આ વાકયમાં વિશેષણનો પ્રકાર ઓળખાવો.

15 / 15

Category: Visheshn

‘એ માણસ લુચ્ચો દેખાય છે’ : આ વાકયમાં પૂરક પદ ‘લુચ્ચો’ શું છે ?

Your score is

The average score is 48%

0%

Visheshan in Gujarati : : Gujarati Gk For GPSC, Sachivalay, Gaun Seva, PI, PSI, TET, TAT, Talati, Clerk and All Competitive Examinations. 

Important links : Gujarati vyakaran

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!