Join our WhatsApp group : click here

વિશ્વમાં જાણવા જેવું | જાણો અજાણી વાતો | વિશ્વના મહત્વના તથ્યો

અહીં વિશ્વમાં જાણવા જેવું આપવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ તથ્યો રજૂ કરેલ છે. આ માહિતીથી તમારામાં વિશ્વ વિશેના જ્ઞાનમાં ખૂબ વધારો થશે. 4Gujarat પરથી તમે વિવિધ વિષયો પર જાણવા જેવુ વાંચી તમારા નોલેજમાં વધારો કરી શકો છો.

વિશ્વમાં જાણવા જેવું

👉 વિશ્વમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે.

👉 વિશ્વમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલીયા ખંડ છે.

👉 વિશ્વનો સૌથી મોટો ટાપુ ગ્રીનલેન્ડ છે.

👉 વિશ્વમાં સૌથી ઓછી વસ્તીગીચતા ધરાવતો ખંડ એન્ટાર્કટિકા છે.

👉 વિશ્વમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતો દેશ સિંગાપૂર છે.

👉 વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ રશિયા અને સૌથી નાનો દેશ વેટિકન સિટી છે.

👉 વિશ્વ સૌથી લાંબી નદી નાઇલ નદી છે જે ઈજિપ્ત દેશમાં આવેલી છે.

👉 દક્ષિણ એમરિકામાં આવેલી અમેઝોન નદી વિશ્વની સૌથી મોટી નદી છે. (પહોળાઈ અને પાણીના જથ્થાની દ્રષ્ટિએ)

👉 વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર લંડન (ઈંગ્લેન્ડ) છે.

👉 વિશ્વમાં સૌથી વધુ વસ્તી વાળું શહેર ટોકિયો (જાપાન) અને સૌથી ઓછી વસ્તીવાળું શહેર વેટિકન સિટી છે.

👉 વિશ્વમાં સૌથી લાંબી સરહદ ધરાવતો દેશ કેનેડા છે.

👉 વિશ્વમાં સૌથી નાની સરહદ ધરાવતો દેશ જીબ્રાલ્ટર છે.

👉 વિશ્વનો સૌથી મોટો અને ઊંડો મહાસાગર પેસિફિક મહાસાગર છે.

👉 વિશ્વનો સૌથી મોટો સમુદ્ર દક્ષિણ ચીન સમુદ્ર છે.

👉 વિશ્વનો સૌથી વિશાળ ઉપસમુદ્ર હડસન ઉપસમુદ્ર છે.

👉 વિશ્વની સૌથી મોટી ખાડી મેક્સિકોની ખાડી છે.

👉 વિશ્વનું સૌથી મોટું સરોવર  રશિયા દેશમાં આવેલું કેસ્પિયન સરોવર છે.

👉 સુએજ નહેર વિશ્વની સૌથી મોટી નહેર છે.

👉 કિલ નહેર વિશ્વની સૌથી વ્યસ્ત નહેર છે.

👉 વિશ્વમાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી ચિમ્પાંઝી છે.

👉 વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય મહાભારત છે. જેની રચના મહર્ષિ વેદવ્યાસે કરી હતી.

👉 વિશ્વની સૌથી લાંબી દીવાલ ચીનની દીવાલ છે.

👉 દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી એન્ડીઝ પર્વતમાળા વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા છે.

👉 વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલય ની પર્વતમાળા છે.

👉 વિશ્વનું સૌથી મોટું રણ સહારાનું છે. તે આફ્રિકા ખંડમાં આવેલું છે.

👉 મોંગાલિયા દેશમાં આવેલ ગોબીનું રણ એશિયા ખંડનું સૌથી મોટું રણ છે.

👉 વિશ્વનો સૌથી મોટો મહેલ વેટિકન સિટી પેલેસ છે, જે ઈટાલી દેશમાં સ્થિત છે.

👉 લંડનમાં સ્થિત બ્રિટિશ મ્યુઝિયન વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે.

👉 વિશ્વનું સૌથી મોટું પુસ્તકાલય લંડનમાં સ્થિત કોંગ્રેસ પુસ્તકાલય છે.

👉 વિશ્વનું સૌથી વિશાળ પ્રાણી બ્લ્યુ વ્હેલ છે.

👉 વિશ્વનું સૌથી ઊંચું પ્રાણી જિરાફ છે.

👉 વિશ્વનું સૌથી મોટું પક્ષી શાહમૃગ (ઓસ્ટ્રીચ) છે.

👉 વિશ્વનું સૌથી નાનું પક્ષી હમિંગબર્ડ છે.

👉 તિબેટનું વેનચુઆન શહેર વિશ્વનું સૌથી ઊંચું શહેર છે.

👉 વિશ્વનું સૌથી ઊંડું સરોવર બૈકાલ સરોવર છે. જે રશિયા દેશમાં આવેલું છે.

👉 વિશ્વમાં સૌથી ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન બોલિવિયા દેશમાં આવેલું સોનદોર સ્ટેશન છે.

👉 વિશ્વનું સૌથી વિશાળ મંદિર અંગકોરવાટનું મંદિર છે. જે કંબોડિયા દેશમાં આવેલું છે.

👉 વિશ્વનો સૌથી ઊંચો ધોધ ગ્વાયરા ધોધ છે.

👉 વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ (નેપાળ) છે.

👉 વિશ્વનું સૌથી ઊંચું ઘંટાઘર ‘ધ ગ્રેટ બેલ ઓફ મોસ્કો’ (રશિયા) છે.

👉 સૌથી વધુ પશુઓ ધારવતો દેશ ભારત છે.

👉 પુસ્તક છાપનાર પ્રથમ દેશ ચીન છે.

👉 વિશ્વની પ્રથમ યુનિવર્સિટી તક્ષશીલા યુનિવર્સિટી છે.

👉 પૃથ્વીનો નક્શો બનાવનાર પ્રથમ વ્યક્તિ એનેગ્ઝીમેન્ડર હતો.

આ પણ વાંચો

ખંડક્ષેત્રફળ (million sq. km)દેશો
એશિયા44.58 (29.8%)48
આફ્રિકા30.106 (20.3%)54
ઉત્તર અમેરિકા24.25 (16.2%)23
દક્ષિણ અમેરિકા24.25 (16.2%)12
યુરોપ9.93 (6.8%)44
ઓસ્ટ્રેલીયા7.68 (5.9%)14
વિશ્વમાં જાણવા જેવું

અહીં આપેલ વિશ્વમાં જાણવા જેવું તમને કેવું લાગ્યું એ અમને કમેંટ કરી જણાવશો. તમે બીજા કોઈપણ પણ ટોપીક વીશે જાણવા માંગતા હોવ તો પણ અમને જણાવી શકો છો.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!