આજના કરંટ અફેર્સમાં આપણે ગોવા મુક્તિ દિવસ, ગુજરાત વિધાન સભાના પ્રોટેમ સ્પીકર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, ત્રીજી વખત નેત્રહીન T20 ક્રિકેટ વિશ્વકપ વિજેતા, મિસિસ વર્લ્ડ 2022 ખિતાબ, સુશાસન સપ્તાહ 2022નું ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ કાર્યક્રમનો આરંભ, PETA ઈન્ડિયા ના પર્સન ઓફ ધ યર 2022, FIFA વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડ થી સન્માનીત ખેલાડી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 21/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |