અહીં ગુજરાતમાં આવેલી તમામ પ્રસિદ્ધ વિદ્યાપિઠોના નામ અને તેના સ્થાન વિશેની માહિતી આપવામાં આવી છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ગુજરાતમાં આવેલી પ્રસિદ્ધ વિદ્યાપીઠો અને તેના સ્થાન
1). લોકભારતી વિદ્યાપીઠ : સણોસરા (ભાવનગર)
2). નુતન ગ્રામ વિદ્યાપીઠ : ભરુચ
3). જે.પી કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ : ગઢડા (બોટાદ)
4). રંગભારતી વિદ્યાપીઠ : ખેડા
5). બનાસ ગ્રામ વિદ્યાપીઠ : અમીરગઢ (બનાસકાંઠા)
6). વનસેવા મહાવિદ્યાપીઠ : બિલાદીપૂર (વલસાડ)
7). ગ્રામસેવા મંદિર મહિલા વિદ્યાપીઠ : નારદીપૂર (ગાંધીનગર)
8). સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ : સમોડા (પાટણ)
9). લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ : રતનપૂર (બનાસકાંઠા)
10). સમાજસેવા મહા વિદ્યાપીઠ : વેડછી (તાપી)
11). ઈ.ખો ચાવડા ગ્રામ વિદ્યાપીઠ : કુહાનવાડી (ખેડા)
12). પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ : પીઠાઈ (ખેડા)
13). સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ : ચિત્રાસણી (બનાસકાંઠા)
14). બા.મો શાહ ગ્રામ વિદ્યાપીઠ : જીલીઆ (મહેસાણા)
15). અમરભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ : મોટી પાવઠી (ગાંધીનગર)
16). સાબરગ્રામ વિદ્યાપીઠ : સનોસર (બનાસકાંઠા)
17). નુતન ગ્રામ વિદ્યાપીઠ : વાલિયા (ભરુચ)
18). મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ : બહાદુરપૂર (વડોદરા)