હું ચિરાગ પટેલ છું. તમે મને 4gujarat નો Founder કહી શકો છો. પોતાના વિશે લખવું ઘણી મુશ્કેલ બાબત છે. પણ હું વિશ્વના જીવન મંચ પરનો એક સરળ અને સંવેદનશીલ વ્યક્તિ છું. જે તેની ભૂમિકા ન્યાયપૂર્વક અને પૂરા ખંતથી નિભાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ પોર્ટલ બનાવવા પાછળનો મારો હેતુ, સ્પર્ધાત્મક પરીક્ષાની ફિલ્ડમાં છેલ્લા ચાર વર્ષના અનુભવ અને જ્ઞાનને વિતરણ કરી આપને મદદરૂપ થવાનો છે.