Join our WhatsApp group : click here

Indian History Quiz : 15

Indian History Quiz : 15 -અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 15 આપવામાં આવી છે. જેમાં 15 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ પ્રશ્નો નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ભારતના ઇતિહાસ અને અન્ય વિષયોની ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 15
Question: 15
Type: MCQ

Indian History Quiz: 15

429

Indian History Quiz : 15

1 / 15

સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચેના પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

2 / 15

બેસનગરનાં સ્તંભનો શિલાલેખ કયા ગ્રીક રાજદુતનો ઉલ્લેખ કરે છે ?

3 / 15

મુઘલ સલ્તનતની પડતી દરમિયાન નીચેના પૈકીનો કયો સમુદાય સુરજમલનાં નેતૃત્વ હેઠળ એક રાજકીય બળ તરીકે આયોજિત થયો ?

4 / 15

નીચેના પૈકી કોંગ્રેસના કયા સત્રમાં ગાંધી-ઇરવિન સમજૂતીનું સમર્થન થયું હતું ?

5 / 15

“તીભાગ ખેડૂત ચળવળ” દરમિયાન બંગાળના ખેડૂતોની મુખ્ય માંગણી કઈ હતી ?

6 / 15

નીચેના શાસકોને તેના સમયાનુક્રમમાં ગોઠવો અને તમારો જવાબ નીચે આપેલા સંકેતોમાંથી પસંદ કરો.
1). પુરુગુપ્ત
2). કુમારગુપ્ત પ્રથમ
3). બુદ્ધગુપ્ત
4). સ્કંદગુપ્ત
સંકેતો :

7 / 15

હિન્દ છોડો ચળવળમાં નીચેની કઈ પાર્ટીએ સહકાર આપ્યો ન હતો ?

8 / 15

ભારતમાં 1857માં જે વિપ્લવ થયો તે સમયે ગવર્નર જનરલ તરીકે કોણ હતું ?

9 / 15

નીચેના પૈકી કોણે પોતાના રાજયનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

10 / 15

ભારતમાં કયા વર્ષમાં ગુલામો રાખવાનો રિવાજ બંધ કરવામાં આવ્યો હતો ?

11 / 15

નીચેના વિધાનો વિચારણામાં લઈને તે કઈ સંસ્થાને સંબધિત છે તેનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1). તેની સ્થાપના ઇ.સ 1830માં થઈ હતી.
2). આ સંસ્થા બધા પ્રકારની મુર્તિપુજા અને બલીની વિરુદ્ધ હતી.
3). તેના અનુયાયીઓ ઉપનિષદોમાં વિશ્વાસ રાખતા હતા.

12 / 15

મુઘલ સામ્રાજયમાં ચિત્રકળા કોના સમયમાં પરાકાષ્ટાએ પહોંચી હતી ?

13 / 15

રોમન સામ્રાજયની પડતી પછી ભારતીય વેપારી મુખ્યત્વે કોની સાથે વેપાર કરતાં હતા ?

14 / 15

નીચેના પૈકી કયા અંગ્રેજ ગવર્નરે મહેસૂલ વ્યવસ્થામાં સ્થાયી બંદોબસ્તની શરૂઆત કરી હતી.

15 / 15

હંટર કમિશનની અગત્યની ભલામણ કઈ હતી ?
1). પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન
2). સ્ત્રી શિક્ષણને મહત્વ
3). લઘુમતી જાતિઓમાં શિક્ષણનો પ્રચાર
4). સમયાંતરે શિક્ષણમાંથી સરકારી સહાય નાબૂદ કરવી.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!