Join our WhatsApp group : click here

બનાસકાંઠા જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Banaskantha jilla na gk question : અહીં બનાસકાંઠા જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Banaskantha jilla na gk question

1). બનાસકાંઠા જિલ્લાનું વડુમથક ? : પાલનપૂર

2). પાલનપૂરનું પ્રાચીન નામ ? : પ્રહલાદનપૂર

3). પાલનપૂર કોણે વસાવ્યું હતું ? : આબુના શાસક પ્રહલાદનદેવ પરમારે  

4). બનાસકાંઠા જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 14  (પાલનપુર, થરાદ, ડીસા, દાંતીવાડા, કાંકરેજ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર, અમીરગઢ, દાંતા, ભાભર,વાવ, વડગામ)

5). બનાસકાંઠા જિલ્લાની ઉત્તર દિશામાં કયા રાજયની સરહદ આવેલી છે ? : રાજસ્થાન

6). બનાસકાંઠા જિલ્લાની પૂર્વ દિશામાં કયા કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : સાબરકાંઠા અને મહેસાણા જિલ્લો

7). બનાસકાંઠા જિલ્લાની દક્ષિણ દિશાએ ? : પાટણ જિલ્લાની સરહદ

8). બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમમાં આવેલો જિલ્લો ? : કચ્છ જિલ્લો  

9). ગુજરાતનું ‘સુગંધીઓનું શહેર’ થી કયું શહેર જાણીતું છે ? : પાલનપૂર

10). પાલનપૂરમાં કયા સોલંકી રાજાનો જન્મ થયો હતો ? : સિદ્ધરાજ જયસિંહ  

11). ગુજરાતનો સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો ? : બનાસકાંઠા (14 તાલુકા)

12). બનાસકાંઠા જિલ્લામાં વહેતી મુખ્ય નદી ? : બનાસનદી

13). બનાસ નદીનું પ્રાચીન નામ ? : પર્ણાશા

14). બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બાંધવામાં આવેલ બંધ ? : દાંતીવાડા બંધ

15). બનાસકાંઠા જિલ્લામાં આવેલ મુખ્ય ડેરી ? : બનાસ ડેરી (પાલનપૂર)

16). બનાસકાંઠામાં આવેલો પ્રખ્યાત મહેલ ? : બાલારામ પેલેસ

17). ગુજરાતમાં બાજરી અને બટેટાના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન ? : પ્રથમ

18). ઘાસના ઉત્પાદનમાં બનાસકાંઠા જિલ્લાનું ગુજરાતમાં સ્થાન ? : પ્રથમ

19). ‘પોટેટો રિસર્સ સ્ટેશન’ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર’ કયા સ્થિત છે ? : ડીસામાં (બનાસકાંઠા જિલ્લો)

20). ‘કઠોળ સંશોધન કેન્દ્ર’ કયા આવેલું છે ? : સરદાર કૃષિ નગર (દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી)  

21). સરદાર કૃષિનગરમાં કયો પ્લાન્ટ આવેલો છે ? : ગોબર ગેસ પ્લાન્ટ

22). ગુજરાતમાં આવેલા ત્રણ શક્તિપીઠ પૈકી અકે બનાસકાંઠામાં આવેલું છે તે કયું છે ? : અંબાજી

23). આરાસુરના ડુંગર પર સ્થિત અંબાજી મંદિર કઈ પર્વતમાળાનો ભાગ છે ? : અરવલ્લીની પર્વતમાળા

24). અંબાજી ખાતે મેળો કયારે ભરાય છે ? : ભાદરવા સુદની પૂનમે

25). પાલનપૂરમાંથી કયું ખનીજ મળે છે ? : વુલેસ્ટોનાઈટ

26). બનાસકાંઠા જિલ્લામાં તાંબુ, સીસું અને જસત કયા જિલ્લામાં મળે છે ? : દાંતા તાલુકામાં

27). ગુજરાતમાં સૌથી વધુ તાપમાન કયા હોય છે ? : ડીસા (બનાસકાંઠા જિલ્લો)

28). ગોઢનું મેદાન શું છે ? : બનાસકાંઠા જિલ્લામાં આવેલ અર્ધ રણ વિસ્તારને

29). બનાસકાંઠા જિલ્લામાં મુકતેશ્વર બંધ કઈ નદી પર બાંધ્યો છે ? : સરસ્વતી

30). સરસ્વતી નદીનું મૂળ ઉદ્દગમ સ્થાન કયું છે ? : કોટેશ્વર (બનાસકાંઠા જિલ્લો)

31). બનાસકાંઠા જિલ્લામાં આવેલ રીંછ અભયારણ્ય ? : બાલારામ રીંછ અભિયારણ્ય (પાલનપુર), જેસોર રીંછ અભિયારણ્ય (જેસોર)

32). બનાસ ગ્રામ વિદ્યાપીઠ કયા આવેલી છે ? : અમીરગઢ

33). બનાસકાંઠામાં આવેલી યુનિવર્સિટી ? : દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (દાંતીવાડામાં)

બનાસકાંઠા જિલ્લાની વિસ્તૃત માહિતી 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!