Join our whatsapp group : click here

ભારતીય બંધારણના સ્ત્રોત

આપણા બંધારણીય ઘડવૈયાઓ એ વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરી તેમાંથી સારી-સારી બાબતોનો સમાવેશ ભારતના બંધારણમાં કર્યો છે. તો આજે કયા દેશ માંથી શું લીધું છે તેના પર એક નજર કરીશું. અહી ફકત સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કર્યો છે.

ભારતીય બંધારણના સ્ત્રોત

અહીં વિવિધ દેશોના નામ અને તે દેશના બંધારણમાંથી લીધેલી બાબતની યાદ આપેલ છે.

ભારત શાસન અધિનિયમ : 1935

1). બંધારણનો 2/3 ભાગ આ અધિનિયમ આધારે રચાયું છે.

2). સમવાયતંત્ર વ્યવસ્થા

3). રાજનીતિની આધારભૂત સંરચના

4). ન્યાયાલયની શક્તિ

5). રાજયપાલનો પદાધિકાર

6). જાહેર સેવા આયોગ

7). કટોકટીની જોગવાઈઓ

8). વહીવટી વિગતો.

બ્રિટન

1). કાયદાનું શાસન

2). રાષ્ટ્રપતિની બંધારણીય સ્થિતિ

3). દ્વિગૃહી સંસદ

4). કાયદો બનાવવાની પદ્ધતિ

5). સંસદીય વિશેષાધિકાર

6). એકલ નાગરિકતા

7). સંસદીય શાસનપ્રાણાલી (ઈંગ્લેન્ડ)

અમેરિકા

1). આમુખ

2). મૂળભૂત અધિકારો

3). સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ-ન્યાયાલયના ન્યાયધીશોને હટાવવાની પ્રક્રિયા

4). ન્યાયાલયની સ્વતંત્રતા

5). રાષ્ટ્રપતિ પર મહાભિયોગ

6). ઉપરાષ્ટ્રપતિનું પદ

7). રાષ્ટ્રપતિ સર્વોચ્ચ સેનાપતિ

પૂર્વ સોવિયત સંઘ

1). મૂળભૂત ફરજો

2). આમુખમાં ન્યાય (સામાજિક, આર્થિક અને રાજનૈતિક)ના સિદ્ધાંતો

જાપાન

1). કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા

આયરલેન્ડ

1). રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

2). રાષ્ટ્રપતિને ચૂંટવાની પ્રક્રિયા

3). રાજયસભામાં રાષ્ટ્રપતિ દ્વારા પસંદગી પામતા સભ્યો

કેનેડા

1). સરકારનું અર્ધસંઘાત્મક સ્વરૂપ

2). કેન્દ્ર દ્વારા રાજયના રાજયપાલોની નિમણૂક

3). કેન્દ્ર-રાજયો વચ્ચે શક્તિ વિભાજન

4). અવશિષ્ટ શક્તિઓ કેન્દ્ર પાસે

ફ્રાન્સ

1). ગણતંત્ર અને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શો

દક્ષિણ આફ્રિકા

1). બંધારણમાં સુધારાની પ્રક્રિયા

2). રાજયસભાના સભ્યોની ચૂંટણી

ઓસ્ટ્રેલીયા

1). સંયુકત યાદી

2). વેપાર, વાણિજય સ્વતંત્રતા

3). સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક

4). કેન્દ્ર-રાજય વચ્ચેનો સબંધ

જર્મની

1). કટોકટીની જોગવાઈ

Read more

👉 ભારતના બંધારણની મોક ટેસ્ટ સીરિઝ
👉 ભારતના બંધારણ pdf
👉 સંપૂર્ણ બંધારણ
👉 બંધારણનું આમુખ
bharat na bandharan na strot in gujarati

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!