Join our WhatsApp group : click here

આમુખ | Bandharan aamukh in Gujarati

અહીં ભારતના બંધારણની પ્રસ્તાવના એટલે કે આમુખ વિશે માહિતી આપવામાં આવી છે. જે તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબીત થશે.

bandharan-aamukh-in-gujarati

aamukh in Gujarati

>> આમુખ એટલે પ્રસ્તાવના ભારતના બંધારણની શરૂવાત “આમુખ” થી થાય છે.

>> ‘આમુખ’ ને બંધારણને સમજવાની ચાવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

>> આમુખનું પ્રારૂપ બંધારણીય સલાહકાર સર બી. એન રાવે તૈયાર કર્યું છે.

>> આપણી બંધારણ સભાએ ઉદ્દેશ્ય પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1950ના રોજ આમુખ તરીકે મંજૂરી આપી હતી. જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ 13 ડિસેમ્બર 1946ના જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

>> આમુખની ડિઝાઇન મધ્યપ્રદેશના જબલપૂરના પ્રખ્યાત ચિત્રકાર ‘બેઓટર રામમનોહર સિંહા’ એ તૈયાર કરી હતી.

1). આમુખનો સ્ત્રોત : અમેરિકા

2). આમુખની ભાષાનો સ્ત્રોત : ઓસ્ટ્રેલીયા

આમુખમાં સુધારો

>> અત્યાર સુધી આમુખમાં ફક્ત એકજ વાર 1976માં સુધારો થયેલો છે.

>> 42માં બંધારણીય સુધારા 1976માં આમુખમાં ત્રણ શબ્દો ઉમેરાયા હતા.

1). સમાજવાદી 2). બિન-સાંપ્રદાયિક 3). અખંડિતતા

આમુખ વિષે જુદા જુદા વ્યક્તિઓએ આપેલા મંતવ્યો

1. ઠાકુરદાસ ભાર્ગવ : “આમુખ એ બંધારણનું હદય છે”

2. કનૈયાલાલ મુનશી : આમુખ રાજકીય કુંડળી છે.

3. એન. કે પાલકીવાલા : આમુખ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે.

4. ક્રિષ્નાસ્વામિ ઐયર : બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે.

5. એમ. હિદાયતુલ્લા : બંધારણના આમુખને અમેરિકની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું  

Read more

👉 બંધારણ સભા
👉 મહત્વના અનુચ્છેદ
👉 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!