અહીં Bharat na jeiv arakshit kshetro વિશેની માહિતી આપવામાં આવી છે. જેમાં જૈવ આરક્ષિત ક્ષેત્રનું નામ, તેની સ્થિતિ અને તેનું સ્થાપના વર્ષ વિશે માહિતી આપવામાં આવે છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
ભારતના જૈવ આરક્ષિત ક્ષેત્રો
અહીં પ્રથમ જૈવ આરક્ષિત ક્ષેત્રનું નામ, તેનું સ્થાપના વર્ષ અને છેલ્લે તે ક્યાં સ્થિત છે તેની માહિતી આપવામાં આવી છે.
01). નીલગિરિ : 1986 – વાયનાદ, નાગરહોલ, બાંદીપૂર, મુદુમલાઈ, નીલમ્બુર, સાયલેન્ટ વેલી, સીરુવલી પહાડીઓ, (તામિલનાડુ, કેરળ, કર્ણાટક)
02). પન્ના : 2011 – મધ્યપ્રદેશ
03). નંદાદેવી : 1988 – ચમોલી, પિથૌરાગઢ, અલ્મોડા, જિલ્લાઓ (ઉત્તરાખંડ)
04). નોકરેક : 1988 – ગારો પહાડીઓ (મેઘાલય)
05). સુંદરવન : 1989 – ગંગા-બ્રહ્મપુત્રા ડેલ્ટા (પશ્ચિમ બંગાળ)
06). મન્નારનો અખાત : 1989 – મન્નારનો અખાતનો ભારતનો હિસ્સો (તામિલનાડુ)
07). માનસ : 1989 – આસામ
08). ગ્રેટ નિકોબાર : 1989 – અંદામાન-નિકોબાર
09). સિમલીપાલ : 1994 – મયુરભંજ કિલ્લો (ઓરિસ્સા)
10). દિબરુ-સૈરેકોવા : 1997 – આસામ
11). દિહાંગ-દિબાંગ : 1998 – અરુણાચલ પ્રદેશ
12). પંચમઢી : 1999 – બૈતુલ, હોશીગાબાદ, છીંદવાડા જિલ્લો (મધ્યપ્રદેશ)
13). કાંચનજંઘા : 2000 – સિક્કિમ
14). અગસ્થિ મલાઈ : 2001 – કેરળ
15). અચાનાકામાર અમરકંટક : 2005 – મધ્યપ્રદેશ-છત્તીસગઢ
16). કચ્છનું રણ : 2008 – ગુજરાત (જ્ઞાનભરતી જૈવ આરક્ષિત ક્ષેત્ર)
17). કોલ્ડ ડેઝર્ટ : 2009 – હિમાચલ પ્રદેશ
18). શેપચલમ હિલ્સ : 2010 – આંધ્રપ્રદેશ
ભારતની ભૂગોળની ટેસ્ટ : | click here |
ભારતની ભૂગોળની PDF : | click here |
સંપૂર્ણ ભારતની ભૂગોળ : | click here |