ભારતની ભૂગોળની સામાન્ય માહિતી, ભારતની જમીન, ઉદ્યોગો, કૃષિ, ખનીજો, ભૂપુષ્ઠ, કુદરતી વનસ્પતિ, વન્ય જીવસૃષ્ટિ, પરિવહન અને ઉર્જા સંસાધન જેવી માહિતી અહીં આપવામાં આવશે. હાલમાં ઉપર દર્શાવેલ વિષયમાંથી અમુક વિષય વિશે માહિતી આપવામાં આવી છે. પણ અમે આવતા દિવસોમાં તમામ મુદ્દાને આવરી લેશું.