ભારતની ભૂગોળની સામાન્ય માહિતી

અહીં ભારતની ભૌગૌલિક માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતનું સીમા ક્ષેત્ર, અંતિમ સ્થળો સીમાના નામ અને મહત્વપૂર્ણ તથ્યો આપવામાં આવ્યા છે.

સામાન્ય માહિતી

1). ક્ષેત્રફળ : 32,87,263, વર્ગ કિમી (વિશ્વમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમાં સ્થાને)

2). ઉત્તર-દક્ષિણ લંબાઇ : 3214 કિમી

3). પૂર્વ-પશ્ચિમ લંબાઇ : 2933 કિમી

4). દરિયાઈ સરહદ : 7516 કિમી (અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ સહિત)

5). ભારતની જમીની સરહદ : 15,200 કિમી

ભારતના ચારે તરફના અંતિમ સ્થળો

1). ઉત્તરી બિંદુ : ઇન્દિરા કોલ (જમ્મુ કશ્મીર)

2). દક્ષિણી બિંદુ : ઇન્દિરા પોઈન્ટ (અંદામાન-નિકોબાર ટાપુઓ)

3). પશ્ચિમી બિંદુ : સિરક્રિક (ગુજરાત)

4). પૂર્વી બિંદુ : વલાંગુ (અરુણાચલ પ્રદેશ)

સીમાક્ષેત્ર

1). બાંગ્લાદેશ – 4096 કિમી (સૌથી લાંબી સીમા)

2). ચીન – 3917 કિમી

3). પાકિસ્તાન – 3310 કિમી

4). નેપાળ – 1752 કિમી

5). મ્યાનમાર –1458 કિમી

6). અફઘાનિસ્તાન- 80 કિમી

7). ભૂતાન- 587 કિમી

મહત્વની સીમાના નામ

1). ભારત-અફઘાનિસ્તાન : ડૂરાન્ડ રેખા

2). ભારત-પાકિસ્તાન : રેડ ક્લીફ રેખા

3). ભારત(અરુણાચલ પ્રદેશ)-ચીન : મેક મોહન રેખા

Facts

>> વિશ્વનું 2.24% ક્ષેત્રફળ ભારત રોકે છે વસ્તીની દૃષ્ટિએ 117.5% ધરાવે છે.

>> શ્રીલંકા પછી સૌથી નજીકનો સમુદ્રી પાડોશી દેશ ઇન્ડોનેશિયા છે.

>> એડમબ્રિજ ભારતનું તામિલનાડુ રાજય અને શ્રીલંકા વચ્ચે આવેલો છે.

>> સૌથી વધુ તાપમાન રાજસ્થાનના બીકાનેર અને બરિયાવલીમાં રહે છે.

>> ભારતનું સૌથી ઊંચું શિખર K2, કારાકોરમ છે, જેની ઊંચાઈ 8611 મીટર છે.

>> ભારતમાં સૌથી વધુ વરસાદ મેઘાલય રાજ્યના માસિનરામ ખાતે પડે છે.

>> ભારતનું સૌથી ઠંડુ સ્થળ હરાજ(લદ્દાખ) છે.

>> ભારતની સૌથી લાંબી નદી ગંગા છે.

>> ભારતનો સૌથી મોટો નદી દ્વીપ માંઝુલી દ્વીપ છે.

>> ભારતની સૌથી લાંબી નહેર ઇન્દિરા ગાંધી નહેર છે, જેની લંબાઇ 682 કિમી છે.

>> ભારતનો સૌથી મોટો ધોધ શરાવતી નદી પર આવેલો જોગનો ધોધ છે.(253)   

>> ભારત શ્રીલંકા વચ્ચે પાલ્કન સમુદ્રધૂની આવેલી છે.

Read more

👉 ભારતની મુખ્ય હિમનદીઓ
👉 ગુજરાતનાં નદી કિનારે વસેલા શહેરો
👉 ભારતના કુદરતી સરોવર

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment