Bharuch jilla na gk question : અહીં ભરુચ જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.
Bharuch jilla na gk question
1). ભરુચના પ્રાચીન નામો ? : ભૂર્ગુકચ્છ, ભૂગુતીર્થ
2). ભરુચ જિલ્લામાં કુલ કેટલા તાલુકા આવેલા છે ? : 9 (ભરુચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, ઝઘડીયા, વાગરા, વાલિયા, નેત્રંગ, હાંસોટ)
3). ભરુચના જૈન લોકો માટે કયા મેળાનું આયોજન થાય છે ? : રીખવદેવનો
4). ભરુચ જિલ્લાની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે ? : વડોદરા જિલ્લો
5). ભરુચ જિલ્લાની પૂર્વમાં કયો જિલ્લો આવેલો છે ? : નર્મદા જિલ્લો
6). ભરુચ જિલ્લાની દક્ષિણે કયો જિલ્લો આવેલો છે ? : સુરત જિલ્લો
7). ભરુચ જિલ્લાની પશ્ચિમે શું આવેલું છે ? : ખંભાતનો અખાત
8). ભરુચ જિલ્લામાં આવેલ એશિયાનું પ્રથમ અને ભારતનું એકમાત્ર કેમિકલ પોર્ટ કયું છે ? : દહેજ (26 જાન્યુઆરી 2001ના રોજ ખુલ્લુ મુકાયું)
9). ગુજરાતમાં સૌથી મોટા તેલ ક્ષેત્રો કયા જિલ્લામાં આવેલા છે ? : ભરુચ
10). ભરુચમાં કઈ ડેરી આવેલી છે ? : દૂધધારા ડેરી
11). ભરુચમાં આવેલા પ્રસિદ્ધ ડુંગરો ? : કડીયો ડુંગર અને સાહસામાતાનો ડુંગર
12). ભરુચ જિલ્લામાં આવેલો પ્રાચીન કુંડ ? : સૂર્યકુંડ
13). દક્ષિણ ગુજરાતનું સોમનાથ ? : સ્તંભેશ્વર તીર્થ
14). સ્તંભેશ્વર તીર્થ પાસે કેટલી નદીનો સંગમ ખંભાતના અખાતમાં થાય છે ? : 8 નદીનો (મહીસાગર, સાબરમતી, મેશ્વો, હાથમતી, વાત્રક, ચંદ્રભાગા, શેઢી અને ખારી નદી)
15). GNFC (ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ કંપની) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? : ભરુચ (વિશ્વનો સૌથી મોટો યુરિયા પ્લાન્ટ)
16). ‘સુજની’ નામની રજાઈ કઈ જિલ્લાની પ્રખ્યાત છે ? : ભરુચ
17). ગુજરાતમાં સૌપ્રથમ મસ્જિદ ક્યાં બંધાય હતી ? : ગાંધાર (ભરુચ જિલ્લો)
18). પ્રસિદ્ધ હંસદેવનો આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે ? : ભરુચ જિલ્લામાં
19). ‘ગોલ્ડન બ્રિજ’ ગુજરાતનો સૌથી લાંબો પુલ કઈ નદી પર આવેલો છે ? : નર્મદા નદી પર (ભરુચ જિલ્લો)
20). નર્મદા નદીના કિનારે આવેલ 600 વર્ષ જૂનું વૃક્ષનું નામ જણાવો ? : કબીરવડ
21). ભરુચ જિલ્લાનું અંકલેશ્વર શાના માટે પ્રસિદ્ધ છે ? : તેલના ભંડારો અને કુદરતી ગેસ માટે
22). ગુજરાતમાં સૌથી વધુ અકકીના પથ્થર કયા જિલ્લામાં મળે છે ? : ભરુચ જીલ્લામાં
23). ભરુચ જિલ્લાના ભાડભૂતેશ્વર મહાદેવના મંદિરે કેટલા વર્ષે કુંભમેળો ભરાય છે ? : 18 વર્ષે
24). ભરુચ જિલ્લામાં માઘનો મેળો કયારે ભરાય છે ? : શ્રાવણ વદ નોમે
25). ભરુચ જિલ્લામાં આવેલ શુક્લતીર્થ સ્થળે ક્યારે મેળો ભરાય છે ? : કારતક માસની પુર્ણિમાએ
ભરુચ જિલ્લાની વિસ્તૃત માહિતી 👉 | click here |