Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 11

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 11 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલયની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4gujarat.com સાથે..

Test name : Bin sachivalay Clark
Test number : 11
Question : 25
Test type: MCQ

Bin sachivalay Clark mock test : 11

769

Bin sachivalay Mock test : 11

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 11

1 / 25

Category: Bin sachivalay Mock test : 11

બંધારણીય સુધારા ખરડાને કોના દ્વારા સ્થગિત કરી શકાય છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 11

10,40 અને 72ના લ.સા.અ અને ગુ.સા.અ. નો તફાવત શોધો.

3 / 25

Category: Bin sachivalay Mock test : 11

A અને B એક કામ ક્રમશ: 10 અને 15 દિવસમાં પૂરું કરી શકે છે. A થી શરૂ કરી તેઓ વારાફરતી એક-એક દિવસ કામ કરે છે. તો કામ કેટલા દિવસમાં પૂરું થઈ શકે છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 11

ગાંધીજી પોતાની વાત ઉપર મક્કમ રહ્યાં – સર્વનામ શોધો

5 / 25

Category: Bin sachivalay Mock test : 11

બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 11

કમ્યુટર સંદર્ભે બેન્ડ વિડથ શબ્દનો શું અર્થ થાય છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 11

આપેલ તળપદા શબ્દનું યોગ્ય શિષ્ટરૂપ આપો : ‘જમડો’

8 / 25

Category: Bin sachivalay Mock test : 11

અનુચ્છેદ -360 મુજબ દેશમાં નાણાંકીય કટોકટી જાહેર થાય તો તે સમયગાળા દરમિયાન રાજયવિધાન મંડળ દ્વારા પસાર કરવામાં આવેલા નાણાં ખરડા પરનું સંપૂર્ણ નિયંત્રણ.....

9 / 25

Category: Bin sachivalay Mock test : 11

લાળરસમાં કયો ઉત્સેચક હોય છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 11

મહમંદ બેગડો ઉનાળો ક્યાં સ્થળે ગાળતો હતો ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 11

Opposite gender of ‘Abbot’

12 / 25

Category: Bin sachivalay Mock test : 11

કોને કોષની આત્મઘાતી કોથળી કહે છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 11

Choose the most suitable preposition. : He turned his back ………… her.

14 / 25

Category: Bin sachivalay Mock test : 11

નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો.

15 / 25

Category: Bin sachivalay Mock test : 11

લેન્સને જાડો પાતળો કરવાનું કાર્ય કોણ કરે છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 11

ભારતીય બંધારણના અનુચ્છેદ-24માં કઈ જોગવાઈ કરવામાં આવી છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 11

MS Excelમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 11

રૂ 15,000ના 20% લેખે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ વચ્ચેનો તફાવત શોધો.

19 / 25

Category: Bin sachivalay Mock test : 11

ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર દ્વારા કયું સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું હતું ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 11

VIRUSનું પૂરું નામ શું છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 11

નીચેનામાંથી કયા શાસકે ‘મહારાજાધીરજ’ અને ચક્રવર્તી’ જેવા બિરુદો ધારણ કર્યા હતા ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 11

પોરબંદરમાં આવેલ કિર્તિ મંદિરની ઊંચાઈ કેટલી છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 11

પુન: વિચારણા માટે મોકલેલા ખરડાને સંસદ કોઈપણ સુધારો કર્યા વગર ફરીથી પસાર કરે તો રાષ્ટ્રપતિ.....

24 / 25

Category: Bin sachivalay Mock test : 11

બિન સરકારી ખરડો ગૃહમાં રજૂ કરતાં પહેલા આવા પ્રસ્તાવ માટે.....

25 / 25

Category: Bin sachivalay Mock test : 11

સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ ‘લાખાબાવળ’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!