Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 10

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Subject: Bin-sachivalay clerk
Quiz number: 10
Question: 25
Quiz type: MCQ

Bin-sachivalay clerk mock test : 10

819

Bin sachivalay Mock test : 10

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 10

1 / 25

Category: Bin sachivalay Mock test : 10

નીચેનામાંથી નિપાત વગરનું વાકય કયું છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 10

તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી – ક્રિયા વિશેષણ ઓળખાવો.

3 / 25

Category: Bin sachivalay Mock test : 10

કોણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 10

ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સપાટી વચ્ચેનાં સબંધો કેવા હોય છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 10

ગાંધીજીએ આઝાદીનાં સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન ક્યાં રાજયમાં ચલાવ્યું હતું ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 10

ભારતના બંધારણનાં કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ એ રાજયપાલની નિમણૂક કરે છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 10

એટર્ની જનરલ સબંધિત કઈ બાબત ખોટી છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 10

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારમાં, સંસદનાં કયા ગૃહના સભ્યની યોગ્યતા હોવી જોઈએ ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 10

નીચેનામાંથી પાવર પોઈન્ટની ફાઇલનું એક્સટેન્શન કયું છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 10

ઇન્ટરનેટ ઉપર ફૂલસ્ક્રીન જોવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 10

સાણાવાકય બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 10

કવિ પ્રિયકાંત મણિયારનો જન્મ ક્યાં થયો હતો ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 10

ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું બતાવવામાં આવે છે.

14 / 25

Category: Bin sachivalay Mock test : 10

અમદાવાદનાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 10

He is...........a tall, He should be able to join the basket ball team.

16 / 25

Category: Bin sachivalay Mock test : 10

આયોજન મુજબ એકમનાં બધાં કર્યો થાય છે કે નહીં તે સંચાલકે જોવાનું રહે છે. આ કાર્ય એટલે....

17 / 25

Category: Bin sachivalay Mock test : 10

Give Synonym of: Contradict

18 / 25

Category: Bin sachivalay Mock test : 10

કોઈ રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં રૂપિયા 815 થાય છે અને 4 વર્ષમાં રૂપિયા 854 થાય છે તો તે રકમ કઈ હશે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 10

સરકારી કર્મચારીઓની ફરિયાદોનાં ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 10

મિર્ઝા અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ‘ખાન સરોવર’ કયા આવેલું છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 10

Do you know,...........is the currency of Dubai ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 10

MS WORDમાં DROP CAP ઓપ્શનમાં અક્ષર કેટલી લાઇન જેટલો મોટો થાય છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 10

“નિષ્ઠુર” : શબ્દનો વિરોધી શબ્દ જણાવો.

24 / 25

Category: Bin sachivalay Mock test : 10

ભારતના બંધારણનાં કયા ભાગમાં કટોકટીની જોગવાઈઓ વિશે માહિતી આપવામાં આવી છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 10

કહેવત અને તેના અર્થનું કયું જોડકું ખોટું છે ?

4gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!