Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 09

Bin-sachivalay clerk mock test : 09 અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આપલે ટેસ્ટ બિન-સચિવાલયની પરિક્ષાના સિલેબસ પ્રમાણે છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Subject: Bin-sachivalay clerk
Quiz number: 09
Question: 25
Test type: MCQ

Bin-sachivalay clerk mock test : 09

1306

Bin sachivalay Mock test : 09

બિન-સચિવાલય મોક ટેસ્ટ નંબર : 09

1 / 25

Category: Bin sachivalay Mock test : 09

1) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતાતો શબ્દ “Adjournment Sine Die” નો અર્થ શું છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 09

2) Find the correct spelling.

3 / 25

Category: Bin sachivalay Mock test : 09

3) હેનરી ફ્રેયોલ દ્વારા સંગઠનનાં કેટલા સિદ્ધાંતો આપવામાં આવ્યા છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 09

4) નીચેનામાંથી કઈ મેમરીની ઝડપ સૌથી વધુ હોય છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 09

5) દુનિયાનો પ્રથમ દેશ કે જ્યાં સૌપ્રથમ માહિતીનો અધિકાર આપવામાં આવ્યો હોય ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 09

6) સંયુક્ત યાદીની જોગવાઈ કયાં દેશના બંધારણની દેન છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 09

7) ‘આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાં આવી?’ : અલંકાર ઓળખવો

8 / 25

Category: Bin sachivalay Mock test : 09

8) કચ્છનો પ્રાગ મહેલ કઈ સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 09

9) ‘ખાતર ઉપર દિવેલ” : કહેવતનો અર્થ જણાવો

10 / 25

Category: Bin sachivalay Mock test : 09

10) ગાયકવાડ રાજગાદીની સ્થાપના વડોદરા થઈ તે પહેલા કયાં થઈ હતી ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 09

11) ગુજરાતના કયા આદિવાસી સમુદાયમાં ઘરજોણી પ્રથા પ્રચલિત છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 09

12) કાર્બન ક્રેડિટનો ખ્યાલ શેમાંથી ઉદ્ભવ્યો હતો ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 09

13) સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો જિલ્લો કયો છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 09

14) વિધાન પરિષદનાં કેટલા સભ્ય રાજયપાલ દ્વારા નિમણૂક કરવામાં આવે છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 09

15) નીચેનામાંથી કયા CPU નાં વિભાગો છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 09

16) None of the students………..good French.

17 / 25

Category: Bin sachivalay Mock test : 09

17) માલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 09

18) શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ ગોઠવો.

19 / 25

Category: Bin sachivalay Mock test : 09

19) મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 09

20) ગુજરાતની પ્રથમ નાટય મંડળી, પારસી નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 09

21) ઓકટલ નંબર સિસ્ટમનો બેઝ કેટલો હોય છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 09

22) વર્ગમાં ફેરવેલ પાર્ટી માટે વ્યક્તિ દીઠ રૂ. 750 અથવા રૂ.1000 આપવા માટે શિક્ષકે અનુરોધ કર્યો. 35 વિદ્યાર્થીઓના વર્ગમાં રૂ.30000ની રકમ એકઠી થઈ તો રૂ.750 આપનાર વિદ્યાર્થીની સંખ્યા શોધો ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 09

23) સંયુક્ત રાજય સૌરાષ્ટ્રની પ્રથમ વિધાનસભાનાં અધ્યક્ષ કોણ હતું ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 09

24) હાઇકોર્ટનાં અન્ય ન્યાયાધીશોની સંખ્યામાં વધારો ઘટાડો કોણ કરે છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 09

25) 1920 ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના મકાનમાં શરૂ કરવામાં આવી હતી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!