Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 08

Bin sachivalay clerk mock test : 08 – અહીં બિનસચિવાલ ક્લાર્કની પરિક્ષાની 8 નંબરની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. આપેલ પ્રશ્નોમાં અગાવની પરીક્ષામાં પૂછયેલા પ્રશ્નોનો પણ સમાવેશ કરેલ છે. દરેક વિદ્યાર્થી ટેસ્ટ આપ્યા પછી તમારો સ્કોર comment કરી જણાવે.

Subject : Bin sachivalay
Test number : 08
Number of question : 25
Test type : MCQ

Bin sachivalay clerk mock test : 08

1014

Bin sachivalay Mock test : 08

બિન સચિવાલય કલાર્કની મોક ટેસ્ટ નંબર : 08

1 / 25

Category: Bin sachivalay Mock test : 08

રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ નાણાપંચની રચના કરે છે ?

2 / 25

Category: Gujarati vyakaran Quiz : 04

'જુમાએ વેણુને ઘાસ ખવડાવ્યું.' : વાકયમાંથી મુખ્ય કર્મ શોધો.

3 / 25

Category: Bin sachivalay Mock test : 08

નરેશભાઈ એક મોબાઈલ રૂ 140માં વેચતા 10% ખોટ જાય છે. જો નરેશભાઈ 20% નફો કરવો હોય તો મોબાઈલ કેટલામાં વેચવો પડે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 08

ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન સૌપ્રથમ કયા ક્રાંતિકારી દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 08

બંધારણમાં 8મી અનુસૂચિમાં ભાષાઓમાંથી કેટલી ભાષાઓ માન્ય છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 08

‘પિથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ દેવ છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 08

MS office માં MS એટલે શું ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 08

કાઠીયાવાડના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 08

જાહેર વહીવટમાં કોને ‘નિર્ણય પ્રક્રિયા’ ના પિતા માનવામાં આવે છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 08

A man who doesn’t believe in god is called………

11 / 25

Category: Bin sachivalay Mock test : 08

એક દિવસમાં કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર સુરેખ રેખામાં આવે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 08

Paint એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 08

બંધારણસભામાં ભારતીય કોંગ્રેસને કેટલી સીટ મળી હતી ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 08

કચ્છના રાપર ખાતે નીચેનામાંથી કયો લોકમેળો ભરાય છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 08

‘ધૂળમાં ઊડતો મેવાડ’ પ્રવાસકથાના લેખકનું નામ જણાવો ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 08

જો કોઈ સાંકેતિક ભાષામાં TYRE = 8 અને TEACHER = 14 લખવામાં આવે તો DAYOને સાંકેતિક ભાષા પ્રમાણે શું લખાય ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 08

ભારતીય બંધારણનો કયો આર્ટીકલ પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 08

અંકગણિતય ગણતરીઓ કરનાર સૌ પ્રથમ ગણતરી ઉપકરણનું નામ શું હતું ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 08

કાવ્ય પ્રકારનું કયું જોડકું સાચું છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 08

‘ભવન’ : સંધિ છોડો

21 / 25

Category: Bin sachivalay Mock test : 08

CD/DVD માં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 08

ભારતમાં ‘જાહેર વહીવટ સંસ્થાન’ ની સ્થાપના કયા વર્ષે થઈ ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 08

જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 08

ડાઉનલોડિગ અટકાવવા માટે કઈ કી નો ઉયપયોગ થાય છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 08

બંધારણની કઈ અનુસૂચિમાં ભારતના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી આપવામાં આવી છે ?

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!