Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 16

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 16 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ મોક ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે.

Test name: Bin sachivalay clark
Test number: 16
Questions: 25
Test type: MCQ

Bin sachivalay clark Mock test : 16

854

Bin sachivalay Mock test : 16

બિન સચિવાલય ક્લાર્ક મોર્ક ટેસ્ટ : 16

1 / 25

Category: Bin sachivalay Mock test : 16

Fill in the blank : Our freedom fighters had…….many hardships.

2 / 25

Category: Bin sachivalay Mock test : 16

છંદશાસ્ત્રમાં કુલ ........ ગણની રચના છે.

3 / 25

Category: Bin sachivalay Mock test : 16

HTML નો ઉપયોગ શાના માટે થાય છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 16

કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુઓ-પક્ષીઓ આપણી સૌની સંપતિ છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 16

વર્લ્ડ હેરિટેજ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 16

ક્રિયાની રીત કઈ વિભક્તિ દર્શાવે છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 16

ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 16

‘ડેલીની ખડકીનેય કલર કરાવ્યો’ વાકયમાં નિપાત જણાવો.

9 / 25

Category: Bin sachivalay Mock test : 16

નીચેનામાંથી રાષ્ટ્રપતિ કોની નિયુક્તિ કરતા નથી ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 16

સિંધુ લિપિના કેટલા ચિન્હો લોથલમાંથી મળી આવ્યા છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 16

ખંભલાવ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 16

ભારતના બંધારણમાં કુલ કેટલા પરિશિષ્ટો છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 16

રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 16

ડિપ્થેરિયા શરીરના કયા અંગને અસર કરતો રોગ છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 16

Excel-2007માં બાયડિફોલ્ડ કેટલા મેનૂનો સમાવેશ થાય છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 16

મનુષ્યના લાળની pH કેટલી હોય છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 16

Use appropriate verb from : The patient ………. If the doctor had come on time.

18 / 25

Category: Bin sachivalay Mock test : 16

ગુજરાતનું કયું દેશી રાજય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 16

જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 16

નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે ની: શેષ ભાગી શકાય.

21 / 25

Category: Bin sachivalay Mock test : 16

‘ફાઇટ ફોર ફ્લાઇટ’ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 16

‘મન ગણયંતી બોલ દમયંતી, નળે પાડયો સાદ’ – અલંકાર ઓળખાવો.

23 / 25

Category: Bin sachivalay Mock test : 16

કિડનીનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા કઈ છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 16

WWW (World Wide Web)ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 16

પ્રથમ અણુભઠ્ઠી શોધ કોણે કરી હતી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!