Join our WhatsApp group : click here

બિન-સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 17

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 17 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય કલાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clark
Test number: 17
Question: 25
Test type: MCQ

Bin sachivalay clark Mock test : 17

906

Bin sachivalay Mock test : 17

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ : 17

1 / 25

Category: Bin sachivalay Mock test : 17

પબ્લિક એકાઉન્ટસ કમિટી (જાહેર હિસાબ સમિતિ)ના સદસ્યો કોણ બને છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 17

સંઘ લોકસેવા આયોગના સભ્યો કેવી રીતે નિમાય છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 17

ગુજરાતની પૂર્વ-મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 17

‘જનનીની જોડ’ કાવ્યના કવિનું નામ જણાવો.

5 / 25

Category: Bin sachivalay Mock test : 17

ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યાં વર્ષે કરી હતી ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 17

રાજયની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવા માટે લઘુતમ વયમર્યાદા કેટલી છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 17

ચૂંટણીને લગતા અધિકારો અને સિદ્ધાંતો અંગે ભારતીય બંધારણનાં કયા અનુચ્છેદમાં જોગવાઈ કરાઇ છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 17

લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 17

અમલદારી વિશેની સૌપ્રથમ સમજ કોણે આપી હતી ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 17

………. Sickness, she appeared at the examination. 

11 / 25

Category: Bin sachivalay Mock test : 17

‘શાંતિથી શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર્ય’ ભારતના બંધારણ ના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 17

લોલકનાં નિયમો કયા વૈજ્ઞાનિકે આપ્યા હતા ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 17

એક સ્લાઇડની ઇફેકટ જો બધી જ સ્લાઇડમાં જોવા મળે તો તે સ્લાઇડને શું કહેવાય ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 17

ગુરુ (બૃહસ્પતિ) પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 17

ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સનાં ચશ્મા પહેરે છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 17

કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 17

કમ્પ્યુટરમાં કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 17

.………… a rich fellow, he never helps needy people.

19 / 25

Category: Bin sachivalay Mock test : 17

કમ્પ્યુટરમાં અશુદ્ધિને શું કહેવાય છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 17

આમાંની કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 17

અનુચ્છેદ-331 અંતર્ગત રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નીમે છે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 17

અવલોક્ન 12, 13, x, 17, 18, 20નો મધ્યક 16 હોય તો xની કિંમત શી હશે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 17

કયા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને એક આગવી ઓળખ મળી હતી ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 17

ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલુ છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 17

અમદાવાદનાં મિલ-મજૂરનાં પ્રશ્નોનો નિકાલ લાવવા માટે કોણે ગાંધીજીની મદદ માંગી હતી ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!