Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 18

અહીં બિન-સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 18 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવમાં આવ્યો છે. અહીં આપેલ ટેસ્ટ બિન-સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન-સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે…

Test name: Bin sachivalay clerk
Test number: 18
Questions: 25
Test type: MCQ

Bin sachivalay clerk mock test : 18

997

Bin sachivalay Mock test : 18

બિન સચિવાલય ક્લાર્ક ટેસ્ટ : 18

1 / 25

Category: Bin sachivalay Mock test : 18

‘જીથરાભાભા’ ની પ્રસિદ્ધ વાર્તા કોણે લખી છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 18

ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 18

સંસદની સંયુકત બેઠક બોલાવવાની જરૂરિયાત કયારે ઊભી થાય છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 18

કમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 18

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરેલી ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 18

નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ‘હાર કાબુલ કરવી’ એવો થાય છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 18

કોને ‘બ્રોન્ઝ વુમન ઓફ ઈન્ડિયા’ તરીકે ઓળખવામાં આવે છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 18

A country ruled by a king is ………

9 / 25

Category: Bin sachivalay Mock test : 18

વાદળી ક્રાંતિ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલી છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 18

F8 કી કેટલી વાર દબાવવાથી પેરેગ્રાફને સિલેક્ટ કરી શકાય છે ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 18

બાહ્ય મેમરી યુનિટના ભાગો કયો/કયા છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 18

બંધારણની રાજયયાદીમાં જણાવેલ કોઈ પણ વિષય વિશે કોના ઠરાવથી સંસદ કાયદો કરી શકે છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 18

રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 18

જાહેર વહીવટનો સિદ્ધાંત અર્થરાજકારણનો સિદ્ધાંત પણ છે. એવું કયા તબક્કમાં કહેવાયું છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 18

પાટણની રાણકી વાવનો કયા વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 18

‘જનતા વોચ’ નામનું ચિત્ર કોની ક્રુતિ છે ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 18

………. You are ill, I will act for you.

18 / 25

Category: Bin sachivalay Mock test : 18

To run after someone is to ……..

19 / 25

Category: Bin sachivalay Mock test : 18

ભગવાન ક્રુષ્ણના પૌત્રવધુ ઉષાએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી તે ક્યા નામે ઓળખાય છે ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 18

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ નો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 18

1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ?

22 / 25

Category: Bin sachivalay Mock test : 18

MUનું પૂરું નામ શું છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 18

The plane took off ……… Mumbai airport.

24 / 25

Category: Bin sachivalay Mock test : 18

આંતર-રાજય પરિષદની રચના કોણ કરે છે ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 18

BIOSનું પૂરું નામ શું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 60%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!