Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર : 20

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 20 અપેવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન-સચિવાલય ક્લાર્કના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test neumber: 20
Question: 25
Test type: MCQ

Bin sachivalay clerk Mock test : 20

1263

Bin sachivalay Mock test : 20

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ : 20

1 / 25

Category: Bin sachivalay Mock test : 20

વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે ?

2 / 25

Category: Bin sachivalay Mock test : 20

ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 20

હદયના ધબકારા માપવાનું સાધન કયું છે ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 20

ગ્રામ પંચાયતની પાણી સમિતિમાં કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 20

કયું ખનીજ ગુજરાતનાં છોટા ઉદેપુર જિલ્લાના આંબાડુંગરમાંથી મળે છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 20

પ્રવર્તમાન સમાજમાં કેવા પ્રકારના કમ્પ્યુટર ખૂન લોકપ્રિય છે ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 20

દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 20

કમ્પ્યુટરની કુલ કેટલી પેઢીઓ છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 20

My handwriting is batter than………. :

10 / 25

Category: Bin sachivalay Mock test : 20

ઇ.સ 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

11 / 25

Category: Bin sachivalay Mock test : 20

પહેલાના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આ કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 20

રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

13 / 25

Category: Bin sachivalay Mock test : 20

જિલ્લા પંચાયતની કઈ સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિને અપીલ  થઈ શક્તી નથી ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 20

ગ્રામ પંચાયતની પાણી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 20

નિપાત લખો : ‘તમારે માત્ર મૌન રહેવાનુ છે.’

16 / 25

Category: Bin sachivalay Mock test : 20

‘Indian council of Agricultural Research' (ICAR) ક્યારે અસ્તિત્વમાં આવી ?

17 / 25

Category: Bin sachivalay Mock test : 20

પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રક્રિયા માટે શું વાપરવામાં આવતું હતું ?

18 / 25

Category: Bin sachivalay Mock test : 20

400 મીટર લાંબી એક ટ્રેન 80km/hની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 20

સ્વામિ સચ્ચિદાનંદજીનું મૂળ નામ શું હતું ?

20 / 25

Category: Bin sachivalay Mock test : 20

જો 8 માણસો 24 દિવસમાં 80 હેકટરનું ખેડાણ કરી શકે છે, તો 36 માણસો 30 દિવસમાં કેટલા હેકટરનું ખેડાણ કરી શકે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 20

Very few actresses were………….madhubala.

22 / 25

Category: Bin sachivalay Mock test : 20

નાણા મંત્રાલયનો કયો વિભાગ કેન્દ્ર સરકારનું બજેટ તૈયાર કરે છે ?

23 / 25

Category: Bin sachivalay Mock test : 20

સરકારની આવક અને ખર્ચની નીતિને શું કહે છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 20

8 પેનની વે.કિ 12 પેનની મુ.કિ જેટલી રાખવામા આવે, તો કેટલા ટકા નફો થાય ?

25 / 25

Category: Bin sachivalay Mock test : 20

Paint એપ્લિકેશનમાં બનાવેલી ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!