Join our WhatsApp group : click here

બિન સચિવાલય ક્લાર્ક મોક ટેસ્ટ નંબર : 26

અહીં બિન સચિવાલય ક્લાર્કની મોક ટેસ્ટ નંબર 26 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના સીલેબાસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. બિન સચિવાલય ક્લાર્કની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Bin sachivalay clerk
Test number: 26
Question: 25
Test type: Mcq

Bin sachivalay clerk Mock test : 26

1218

Bin sachivalay Mock test : 26

Bin sachivalay Mock test : 26

1 / 25

Category: Bin sachivalay Mock test : 26

…………. Comment on demonetization?

2 / 25

Category: Bin sachivalay Mock test : 26

ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કયા સ્થળે યોજાય હતી ?

3 / 25

Category: Bin sachivalay Mock test : 26

નીચેનામાંથી કયા રાજયમાં વિધાનપરિષદ આવેલી નથી ?

4 / 25

Category: Bin sachivalay Mock test : 26

જઠર રસ કઈ ગ્રંથિઓમાંથી નીકળે છે ?

5 / 25

Category: Bin sachivalay Mock test : 26

ઉચ્ચ ન્યાયાલય કયા અનુચ્છેદ અંતર્ગત રિટ બહાર પાડે છે ?

6 / 25

Category: Bin sachivalay Mock test : 26

નેશનલ એરોનોટિકલ લેબોરેટરીઝ, બેંગલુરુ દ્વારા પ્રથમ સુપર કમ્પ્યુટર વિકસાવવામાં આવેલ તેનું નામ શું હતું ?

7 / 25

Category: Bin sachivalay Mock test : 26

ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં થાય છે ?

8 / 25

Category: Bin sachivalay Mock test : 26

‘સાહિત્ય ગૌરવ’ પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

9 / 25

Category: Bin sachivalay Mock test : 26

નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ છે ?

10 / 25

Category: Bin sachivalay Mock test : 26

‘પરિમલ’ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો.

11 / 25

Category: Bin sachivalay Mock test : 26

ગુજરાતના અશોક તરીકે કોણ ઓળખાય છે ?

12 / 25

Category: Bin sachivalay Mock test : 26

માતા અને પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 6 :1 છે. 6 વર્ષ બાદ આ ગુણોત્તર 4 : 1 હશે, તો પુત્રીની હાલની ઉંમર શોધો.

13 / 25

Category: Bin sachivalay Mock test : 26

Acrophobia (એક્રોફોબિયા) કઈ બાબત અંગેનો ડર છે ?

14 / 25

Category: Bin sachivalay Mock test : 26

માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે ?

15 / 25

Category: Bin sachivalay Mock test : 26

‘NITI’ આયોગનું સંપૂર્ણ નામ શું છે ?

16 / 25

Category: Bin sachivalay Mock test : 26

નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાનો ખોટા છે ?

1). સ્વતંત્ર ભારતમાં બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી સન્મુખમ શેટ્ટી હતા.

2). ગણતંત્ર ભારતમાં રજૂ કરનાર પ્રથમ નાણાંમંત્રી જ્હોન મથાઈ હતા.

17 / 25

Category: Bin sachivalay Mock test : 26

ઇન્ટરનેટ એક્સપ્લોરર......

18 / 25

Category: Bin sachivalay Mock test : 26

ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી ?

19 / 25

Category: Bin sachivalay Mock test : 26

Put proper article: He lost ………left eye in the war.

20 / 25

Category: Bin sachivalay Mock test : 26

રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

21 / 25

Category: Bin sachivalay Mock test : 26

ઈચ્છા કરવા યોગ્ય : શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

22 / 25

Category: Bin sachivalay Mock test : 26

She ……....... out five minutes ago.

23 / 25

Category: Bin sachivalay Mock test : 26

‘હિન્દુ વિકાસ દર’ નો ખ્યાલ કયા અર્થશાસ્ત્રી સાથે સંકળાયેલો છે ?

24 / 25

Category: Bin sachivalay Mock test : 26

Give the synonyms: Pain

25 / 25

Category: Bin sachivalay Mock test : 26

‘મ્લાન’ નો વિરોધી શબ્દ આપો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!