Join our WhatsApp group : click here

બિન સચિવાલય પરીક્ષામાં કમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નો

વર્ષ 2016નાં વર્ષમાં લેવાયેલ બિન સચિવાલય પરીક્ષામાં પૂછાયેલ કમ્પ્યુટર વિષયના તમામ પ્રશ્નો અહીં આપવામાં આવ્યા છે.

કમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નો

બિન સચિવાલય વર્ષ 2016

1). કઈ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે? : Clean Disk

2). SMPSનું પુરુનામ શું છે? : Switched Mode Power Supply

3). કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવામાટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે? : 8

4). Thesaurus માટેની શોર્ટકટ કી કઈ છે? : Shift + F7  

5). MS Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટની સાઈઝ કેટલી જોવા મળે છે? : 11

6). એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કપ્યુટર્સને એકબીજાની સાથે જોડાવા માટે કયા નેટવર્કનો ઉયયોગ કરવામાં આવે છે? : LAN

7). ઈ-મેલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિન્હ મૂકવામાં આવે છે? : @

8). Modemનું પુરુનામ શું છે? : Modulator Demodulator

9). નીચેનામાંથી ક્યો વિકલ્પ ઈ-મેલ ક્લાઈન્ટનું ઉદાહરણ દર્શાવે છે? : Outlook Express

10). MS Wordમાં ફોન્ટ સાઈઝ બદલાવવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? : ફોર્મેટિંગ ટૂલબાર

11). નવું ફોલ્ડર બનાવતાં પૂર્વનિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? : New Folder

12). કોઈ સૉફ્ટવેરની જૂની આવ્રુતિના સ્થાને તેની નવી અધતન આવૃતિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? : અપગ્રેડ

13). MS office પેકેજમાં ક્યાં પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? :

A). Word

B). Excel

C). Writer

D). Access

14). CD/DVDમાં ડેટા ક્યા સ્વરૂપે સંગ્રહિત હોય છે? : Digital

15). સામાન્ય રીતે CDની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? : 700 MB

16). કી-બોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ ક્યો હોય છે? : QWERTYUIOP

17). માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે? : ડબલ ક્લિક

18). LANનું પૂરું નામ શું છે? : Local Area Network

19). abc@gmail.com માં abc શું છે? : યુઝર નેમ

20). એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે? : સર્ફિગ

21). MS Wordમાં લખાણનો ફોન્ટને મોટા કરવા માટે ક્યાં વિકલ્પો ઉપયોગ કરશો? : Ctrl + Shift + ‘+’

22). કોઈપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઇટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? : Rename    

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!