Join our WhatsApp group : click here

કમ્પ્યુટર પ્રેક્ટિસ ક્વિઝ નંબર : 04

અહીં કમ્પ્યુટર વિષયની ક્વિઝ નંબર 04 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. આપેલ ક્વિઝ તમને તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. વધારે કમ્પ્યુટર વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: computer
Quiz number: 04
Question: 25
Quiz type: MCQ

Computer mcq quiz : 04

2637

Computer mcq quiz : 04

કમ્પ્યુટર ક્વિઝ નંબર : 04

1 / 25

Category: Computer mcq quiz : 04

1 KB =...........Bytes.

2 / 25

Category: Computer mcq quiz : 04

1 GB =...............MB

3 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી માહિતીનો સંગ્રહ કરવા વપરાતું ડિવાઇસ કયું છે ?

4 / 25

Category: Computer mcq quiz : 04

હાલમાં સામાન્ય રીતે વપરાતી હાર્ડ ડિસ્કની સંગ્રહક્ષમતા કયા એકમમાં હોય છે ?

5 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી કઈ મેમરી અસ્થાયી (વોલેટાઇલ) પ્રકારની છે ?

6 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી શેના ઉપર માહિતીને સંગ્રહ અને તેની પુન:પ્રાપ્તિ લેસર બીમ વડે કરવામાં આવે છે ?

7 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી સૌથી ઓછી સંગ્રહક્ષમતા વાળું મેમરી ડિવાઇસ કયું છે ?

8 / 25

Category: Computer mcq quiz : 04

1 Byte =...........Bits.

9 / 25

Category: Computer mcq quiz : 04

ROMનું પૂરું નામ શું છે ?

10 / 25

Category: Computer mcq quiz : 04

RAMનું પૂરુંનામ શું છે ?

11 / 25

Category: Computer mcq quiz : 04

ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થયેલ દરેક કાર્યને શું કહેવામા આવે છે ?

12 / 25

Category: Computer mcq quiz : 04

8 બીટના સમૂહને શું કહેવામાં આવે છે ?

13 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી સૌથી વધુ સંગ્રહક્ષમતા વાળું મેમરી ડિવાઇસ કયું છે ?

14 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી પ્રાયમરી મેમરી કઈ છે ?

15 / 25

Category: Computer mcq quiz : 04

કોમ્પેક્ટ ડિસ્કની સંગ્રહક્ષમતા આશરે કેટલા મેગાબાઇટની હોય છે ?

16 / 25

Category: Computer mcq quiz : 04

પેન્ટિયમ, પ્રોસેસર, એથેલોન વગેરે શેના નામ છે ?

17 / 25

Category: Computer mcq quiz : 04

CD-ROMનું પૂરું નામ શું છે ?

18 / 25

Category: Computer mcq quiz : 04

પાવરપોઈન્ટમાં નીચેનામાંથી શેની મદદથી ચિત્રો ઉમેરી શકાય છે ?

19 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી શેમાં ડેટા અને પ્રોગ્રામનો સંગ્રહ કરવામાં આવે છે ?

20 / 25

Category: Computer mcq quiz : 04

ROMને શું કહેવામા આવે છે ?

21 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી શેમાં એક કરતાં વધારે તકતીઓ હોય છે, જેમાં દરેક તકતીની બંને બાજુએ માહિતી લખવામાં આવે છે ?

22 / 25

Category: Computer mcq quiz : 04

કમ્પ્યુટરના મુખ્ય ભાગોમાં શેનો સમાવેશ થાય છે ?

23 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી ફ્લેશ મેમરી તરીકે કોને ઓળખવામાં આવે છે ?

24 / 25

Category: Computer mcq quiz : 04

નીચેનામાંથી શેમાં સંગ્રહ કરેલી માહિતી ફકત વાંચી જ શકાય છે, તેમાં કઈ ફેરફાર કરી શકતો નથી ?

25 / 25

Category: Computer mcq quiz : 04

દ્વિઅંકી સંખ્યાને શું કહેવામા આવે છે. જેની કિંમત 0 અથવા 1 હોય છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 63%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!