Join our WhatsApp group : click here

Dalpatram in gujarati | અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ દલપતરામ

Dalpatram in gujarati : અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ દલપતરામ વિશે પરીક્ષાલક્ષી માહિતી અહીં આપવામાં આવી છે.

Dalpatram in gujarati

સમયગાળો : 1850 થી 1885

જન્મસ્થળ : વઢવાણ

પુરુનામ : દલપતરામ ડાહ્યારામ તરવાડી

માતા : અમ્રુતબા

દલપતરામનું વખણાતું સાહિત્ય : હડૂલા

સૌપ્રથમ કાવ્ય : બાપાની પીપર

સાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામિ

ધાર્મિક ગુરુ : ભૂમાનંદ સ્વામિ

ઉપનામ : કવિશ્વર (એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા), લોકહિતચિંતક, ગુજરાતી વાણી રાણીના વકીલ(મહારાજા ખંડેરાવ ગાયકવાડ દ્વારા) કેમ્પિયન ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, ગુજરાતી ભાષાના શાણા શિક્ષક, રાજકવિ

>> દલપતરામ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સૌપ્રથમ કવિ છે.

>> એલેકઝાન્ડર ફાર્બસ સાથે મળી “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (ગુજરાત વિદ્યાસભા)” ની સ્થાપના કરી તથા તેના દ્વારા પ્રકાશિત સામાયિક “બુદ્ધિપ્રકાશ” ના તંત્રી પડે રહ્યા.

>> દલપતરામ આમદવાદના શેઠ હિમભાઇ પાસેથી 3000નું દાન મેળવી “હિમાભાઈ ઇન્સ્ટીટ્યુટ”ની સ્થાપના કરી. જે હાલમાં “નેટિવ લાઈબ્રેરી” તરીકે ઓળખાય છે ?

>> દલપતરામે ગુજરાતનાં શિક્ષણખાતાની ગુજરાતી ભાષાની પ્રથમ વાંચનમાળા “હોપ વાંચનમાળા” (1858) તૈયાર કર્યો હતો.

>> દલપતરામે ગુજરાતી સાહિત્યમાં નવો છંદ આપ્યો. મનહર છંદ (31 અક્ષર) તેના મોટા ભાગના કાવ્યો આ છંદમાં લખાયેલા છે.

>> નર્મદ દ્વારા દલપતરામને “ગરબી ભટ્ટ” અને વિજયરામ વૈદ્ય દ્વારા તેઓને “સમર્થ ઉપકવિ” જેવા બિરુદ આપવામાં આવ્યા છે .

>> દલપતરામે “જીવરામ ભટ્ટ” નામક ગુજરાતી સાહિત્યનું અમર પાત્ર આપ્યું છે ?

>> વર્ધમાન માનવસેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષે “કવિશ્વર દલપતરામ એવોર્ડ” આપવામાં આવે છે.

દલપતરામની વિશેષતા ધરાવતી ક્રુતિઓ

1). સૌપ્રથમ ગુજરાતી કવિતા : બાપાની પીપર

2). દલપતરામનું શ્રેષ્ઠ નાટક : મિથ્યાભિમાન  

3). ગુજરાતી ભાષાનો પ્રથમ કાવ્ય સંગ્રહ : કાવ્ય દોહન  

4). સૌપ્રથમ ગુજરાતી વાર્તા સંગ્રહ : તાર્કિક બૌધ

5). સૌપ્રથમ ગુજરાતી કરૂણપ્રશસ્તિ : ફાર્બસ વિરહ

6). સૌપ્રથમ ગુજરાતી નાટક : લક્ષ્મી

7). અર્વાચીન ગુજરાતીનું સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય : હુન્નરખાનની ચડાઈ

8). છંદશાસ્ત્રમાં પ્રકાશિત થયેલું દલપતરામનું પુસ્તક : દલપત પિંગળ

દલપતરામની પ્રસિદ્ધ ક્રુતિઓ

ફાર્બસ વિરહ, લક્ષ્મી, મિથ્યાભિમાન, કાવ્યદોહન, ભૂતનિબંધ, દલપતપીંગળ, દલપતરામ 1 અને 2, શામળ સતસઈ, જ્ઞાતિ નિબંધ, માખીનું બચ્ચું, બાપાની પીપર, તાર્કિક બોધ, બાલવિવાહ નિબંધ, ઊંટ અને શિયાળ, હોપ વાંચનમાળા, હરિલીલામૃત, ભોળો ભાભો,વેન ચરિત્ર, ગુર્જરીવાણી વિલાપ, દૈવજ્ઞ દર્પણ…   

દલપતરામની જાણીતી પંક્તિઓ

dalpatram in gujarati

ગુજરાતી સાહિત્યની ટેસ્ટ : click here

Dalpatram in gujarati : Upsc, Gpsc, Police, Bin-sachivalay, Talati, Clark

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!