Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્ય | Gujarati Sahitya MCQ online test

Here Gujarati Sahitya Online Test is given for every competitive exam. This test is updated every week. In which 20 questions are given, you will need 15 marks to pass this test. At the end of this test you will get your result and the correct answer to each question.

Test nameGujarati sahitya
Questions20
Passing mark40
Exam typeMCQ

Gujarati Sahitya MCQ online test

11606

Gujarati sahitya mcq online test

1 / 40

Category: gujarati sahitya mcq online test

‘ક્રિકેટના કામણ’ એ કોની ક્રુતિ છે ?

2 / 40

Category: gujarati sahitya mcq online test

ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક ‘લક્ષ્મી’ કોની સાહિત્યરચના છે ?

3 / 40

Category: gujarati sahitya mcq online test

જેના નામ સાથે ‘કાલિકાલસર્વજ્ઞ’ નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે ?

4 / 40

Category: gujarati sahitya mcq online test

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ સાહિત્ય ક્રુતિનો પ્રકાર કયો છે ?

5 / 40

Category: gujarati sahitya mcq online test

“સોનેટ” કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે ઉતાર્યો ?

6 / 40

Category: gujarati sahitya mcq online test

‘કીર્તિદેવ’ નો મુંજાલ સાથે મેળાપ’ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું ?

7 / 40

Category: gujarati sahitya mcq online test

‘વલ્કલ’ એટલે શું ?

8 / 40

Category: gujarati sahitya mcq online test

નીચેનામાંથી કોણ જુદું પડે છે ?

9 / 40

Category: gujarati sahitya mcq online test

વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ?

10 / 40

Category: gujarati sahitya mcq online test

કવિશ્રી જયંત પાઠકની રચના ‘ચિતારો’ માં કવિએ કોણે ચિતારા તરીકે નિરુપ્યા છે ?

11 / 40

Category: gujarati sahitya mcq online test

ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ?

12 / 40

Category: gujarati sahitya mcq online test

નીચેનામાંથી ‘રતિલાલ બોરીસાગર’ ની ક્રુતિ કઈ છે ?

13 / 40

Category: gujarati sahitya mcq online test

‘આંગળિયાત’ ના લેખક કોણ છે ?

14 / 40

Category: gujarati sahitya mcq online test

હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

15 / 40

Category: gujarati sahitya mcq online test

નીચેનામાંથી કનૈયાલાલ મુનશી દ્વારા સંસ્થાપિત પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાન કઈ છે ?

16 / 40

Category: gujarati sahitya mcq online test

‘ભરેલો અગ્નિ’ ના લેખક કોણ છે ?

17 / 40

Category: gujarati sahitya mcq online test

ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

18 / 40

Category: gujarati sahitya mcq online test

‘ઘડતર અને ચણતર’ કોની આત્મકથા છે ?

19 / 40

Category: gujarati sahitya mcq online test

નીચેનામાંથી ‘છપ્પા’ માટે જાણીતો કવિ કયો છે ?

20 / 40

Category: gujarati sahitya mcq online test

રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ?

21 / 40

Category: gujarati sahitya mcq online test

ગુજરાતી ‘સાર્થ શબ્દકોષ’ નું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

22 / 40

Category: gujarati sahitya mcq online test

મહાત્મા ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું  ?

23 / 40

Category: gujarati sahitya mcq online test

‘કુરુક્ષેત્ર’ નવલકથા કોણે લખેલ છે ?

24 / 40

Category: gujarati sahitya mcq online test

‘માનચતુર અને ધર્મલક્ષ્મી’ એ કઈ નવલકથાનો એક ભાગ છે ?

25 / 40

Category: gujarati sahitya mcq online test

‘હાઈસ્કૂલમાં’ ગાંધીજી રચિત ક્યા પ્રકારની સાહિત્યરચના છે ?

26 / 40

Category: gujarati sahitya mcq online test

કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરુંનામ જણાવો ?

27 / 40

Category: gujarati sahitya mcq online test

“ઇર્શાદ” ઉપનામથી જાણીતા કવિનું નામ આપો ?

28 / 40

Category: gujarati sahitya mcq online test

વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?

29 / 40

Category: gujarati sahitya mcq online test

‘અસ્મિતા પર્વ’ કયા દિવસે ઉયજવવામાં આવે છે ?

30 / 40

Category: gujarati sahitya mcq online test

બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ?

31 / 40

Category: gujarati sahitya mcq online test

શ્યામજી ક્રુષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્ર લેખકનું નામ જણાવો ?

32 / 40

Category: gujarati sahitya mcq online test

સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામયિકનું નામ જણાવો ?

33 / 40

Category: gujarati sahitya mcq online test

“ગુજર ભાષા” શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો ?

34 / 40

Category: gujarati sahitya mcq online test

‘સોક્રેટીસ’ નવલકથાના સર્જક કોણ છે ?

35 / 40

Category: gujarati sahitya mcq online test

ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ?

36 / 40

Category: gujarati sahitya mcq online test

‘પરબ’ કઈ સાહિત્યક સંસ્થાનું પ્રકાશન છે ?

37 / 40

Category: gujarati sahitya mcq online test

‘નિશીથ’ કૃતિના રચયિતા કોણ છે ?

38 / 40

Category: gujarati sahitya mcq online test

‘લીલેરો ઢાળ’ કાવ્યસંગ્રહના સર્જક કોણ છે ?

39 / 40

Category: gujarati sahitya mcq online test

‘હદયવીણા’ અને ‘વિવર્તલીલા’ કોની રચના છે ?

40 / 40

Category: gujarati sahitya mcq online test

‘જ્ઞાનપીઠ એવોર્ડ’ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

Your score is

The average score is 55%

0%

સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્યની PDF

Comment on your score

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!