Dyso Exam Call latter Download 2023: તા. 15/10/2023 ના રોજ GPSC (Gujarat public service Commistion) દ્વારા લેવાનાર Dyso અને નાયબ મામલતદાર ની પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિન્ક નીચે આપવામાં આવી છે. જેના દ્વારા તમે કોલલેટર સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. Dyso ની પરીક્ષાના કોલ લેટર તમે 15/10/2023 બપોરે 11 કલાક સુધી ડાઉનલોડ કરી શકો છો.
Exam : | Dyso-નાયબ મામલતદાર |
Topic : | Call Latter |
Exam Date : | 15/10/2023 |
Dyso Exam Call latter Download 2023
Dyso અને નાયબ મામલતદાર ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ click here ના બટન પર ક્લિક કરશો. કોલલેટર ડાઉનલોડ કરવા માટે Confirmation Number અને Birth Date જે તે વિકલ્પમાં નાખી કોલલેટર ડાઉનલોડ કરી શકો.

Dyso Exam Call letter : Click here
આ પણ જુઓ :
- Dy so ની પરીક્ષાના જૂના પેપર
- 09/10/2023 ના રોજ લેવાયેલ VMC ક્લાર્કની પરીક્ષાનું પેપર
- ગુજરાત ગ્રામ રક્ષક દળમાં ભરતી 2023
4Gujarat.com પરથી તમે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી દરરોજનું કરંટ અફેર્સ, તમામ પરીક્ષાના જૂના પેપર અને મોક ટેસ્ટ, તમામ વિષયની pdf અને Quiz, તમામ પરીક્ષાનો સીલેબસ, સરકારી ભરતીની અપડેટ અને ગુજરાત, ભારત તથા વિશ્વનું જનરલ નોલેજ મળશે.