Join our WhatsApp group : click here

Dyso mock test : 02

અહીં Dyso / નાયબ મામલતદાર ની મોક ટેસ્ટ નંબર 02 આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ Dyso / નાયબ મામલતદારની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Dyso / નાયબ મામલતદારની નિયમિત મોક ટેસ્ટ આપવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name : Dyso / નાયબ મામલતદાર
Test number: 02
Question: 20
Type: Mcq

Dyso mock test : 02

/20
1518

dyso mock test : 02

Dyso / નાયબ મામલતદાર મોક ટેસ્ટ : 02

1 / 20

Category: dyso mock test : 02

વટહુકમ કરવાની સત્તા કોની છે ?

2 / 20

Category: dyso mock test : 02

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી?

3 / 20

Category: dyso mock test : 02

એશિયન ગેમ્સમાં 400 મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?

4 / 20

Category: dyso mock test : 02

વસ્તી ગણતરી 2011 ના આંકડાઓ અનુસાર છેલ્લાં દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે?

5 / 20

Category: dyso mock test : 02

ગુજરાત રાજયમાં વન્ય પ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનનો રાજયમાં કુલ ભૌગૌલિક વિસ્તારના કેટલા પ્રમાણમાં છે ?

6 / 20

Category: dyso mock test : 02

આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ‘લોકટક’ કે જે ‘તરતા ટાપુઓના સરોવર’ તરીકે ઓળખાય છે. કયા રાજયમાં આવેલું છે ?

7 / 20

Category: dyso mock test : 02

નીચેના પૈકી કયું કુત્રિમ બારું (harbor) નથી?

8 / 20

Category: dyso mock test : 02

ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજયપાલનો એવો અભિપ્રાય થાય કે, એગ્લો-ઇંડિયન સમુદાયને રાજયની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પુરૂતુ પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે?

9 / 20

Category: dyso mock test : 02

નીચેના પૈકી કયા વિકલ્પમાં રાષ્ટ્રીય ઉદ્યાન/અભ્યારણ્ય અને તેનાં સ્થાન સાથે સાચી રીતે દર્શાવેલ નથી?

10 / 20

Category: dyso mock test : 02

નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ?

11 / 20

Category: dyso mock test : 02

કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભારતના પૂર્વીય કિનારા/કાંઠો કયા નામે ઓળખાય છે ?

12 / 20

Category: dyso mock test : 02

D મે કેટલા બાળકો છે?

વિધાન 1 : A ના પિતાને ત્રણ બાળકો છે.

વિધાન 2 : A અને E ની માતા P છે.

વિધાન 3 : D અને P ના લગ્નની તારીખ 25 ઓગસ્ટ છે.

13 / 20

Category: dyso mock test : 02

ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે?

14 / 20

Category: dyso mock test : 02

ચૂંટાયા બાદ અમેરિકાના પ્રમુખ પોતાના હોદો કઈ તારીખથી ગ્રહણ કરે છે ?

15 / 20

Category: dyso mock test : 02

સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારનો અરીસાનો ઉપયોગ થાય છે ?

16 / 20

Category: dyso mock test : 02

WWW (World Wide Web) ને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર ક્યું હતું?

17 / 20

Category: dyso mock test : 02

સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?

18 / 20

Category: dyso mock test : 02

નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રિટ સ્વીકારવાની હકૂમત પ્રાપ્ત થાય છે ?

19 / 20

Category: dyso mock test : 02

નીચેના પૈકી કયું રાજય કર્કવૃતને સ્પર્શ કરતું નથી?

20 / 20

Category: dyso mock test : 02

સંઘના હિસાબોને લગતા કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલો કોને સુપ્રત કરવામાં આવે છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 44%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!