Join our WhatsApp group : click here

Dyso mock test : 03

અહીં Dyso / નાયબ મામલતદારની મોક ટેસ્ટ આપવામાં આવી છે. જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ Dyso / નાયબ મામલતદારની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરવામાં આવી છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Dyso ની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Dyso / નાયબ મામલતદાર
Test number: 03
Question: 20
Type: Mcq

Dyso mock test : 03

/20
1455

dyso mock test : 03

Dyso / નાયબ મામલતદાર મોક ટેસ્ટ : 03

1 / 20

Category: dyso mock test : 03

ગોબર ધન યોજનાનું પૂરું નામ જણાવો ?

2 / 20

Category: dyso mock test : 03

ગુજરાતમાં સૌપ્રથમ નૌકા કાફલો તૈયાર કરાવનાર બાદશાહ કોણ હતા?

3 / 20

Category: dyso mock test : 03

કયું જોડકું ખોટું છે?

4 / 20

Category: dyso mock test : 03

પૃથ્વીની સપાટીથી સૌથી નજીક અને વાતાવરણની સૌથી નીચેની પરત કઈ છે ?

5 / 20

Category: dyso mock test : 03

ભારતીય સિનેમા માં સૌ પ્રથમ વખત મનોરંજન કર ક્યારે લગાવવામાં આવ્યો?

6 / 20

Category: dyso mock test : 03

લંબવૃત (Prime Meridian) અને શૂન્ય ડિગ્રી અક્ષાંશનો છેદનબિંદુ (આંતરછેદ બિંદુ) કયા આવેલું છે?

7 / 20

Category: dyso mock test : 03

કઈ જોડ સાચી નથી ?

8 / 20

Category: dyso mock test : 03

એક સાંકેતિક ભાષામાં COMPUTER અને RFUVQNPC તરીકે લખવામાં આવે. તો આ ભાષામાં MEDICINE કઈ રીતે લખાશે?

9 / 20

Category: dyso mock test : 03

સંસદમાં કોરમની  જોગવાઈ કયા અનુચ્છેદમાં છે?

10 / 20

Category: dyso mock test : 03

કયા બંધારણીય સુધારાથી અનુ. 352માં સંસદની મંજૂરી 60 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવી?

11 / 20

Category: dyso mock test : 03

કઢાઇનાં સંદર્ભમાં ફૂલકારીનાં કાર્ય માટે કયું રાજય પ્રસિદ્ધ છે ?

12 / 20

Category: dyso mock test : 03

નીચેની શ્રેણીનું ખૂટતું પદ શોધો: A8Z, G27T, M64N, ? , Y216B

13 / 20

Category: dyso mock test : 03

કયા વિધાનો સાચા છે.

1). CAG-કેન્દ્ર અને રાજય સરકારની ઓડિટ કરતી બંધારણીય સંસ્થા છે.

2). CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ પાંચ વર્ષ માટે કરે છે.

3). CAG પોતાનો વાર્ષિક અહેવાલ અનુચ્છેદ 251 મુજબ રાષ્ટ્રપતિને સોપે છે.

14 / 20

Category: dyso mock test : 03

ભવાઇમાં સ્ત્રી પાત્ર પુરુષ ભજવે તે પાત્રને કયા નામે ઓળખવામાં આવે છે ?

15 / 20

Category: dyso mock test : 03

‘મૃત્યુ પછી વ્યક્તિના જીવનનું શું થાય છે’ નો વિષય વસ્તુ ઉપયોગ કરવામાં આવી છે ?

16 / 20

Category: dyso mock test : 03

હોરમુઝની સામુદ્રધૂની કોની વચ્ચે આવેલી છે?

17 / 20

Category: dyso mock test : 03

ફોરોગ્રાફમાં રહેલ સ્ત્રી તરફ ઈશારો કરતાં મોનાલી કહે છે કે -તેના પુત્રનો પિતા મારી માતાનો એકમાત્ર જમાઈ છે તો મોનાલી તે સ્ત્રી સાથે શો સંબધ ધરાવે છે?

18 / 20

Category: dyso mock test : 03

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?

1). વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણીનો સમયગાળો પાંચ વર્ષનો ગણાશે.

2). ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણીનો સમયગાળો પાંચ વર્ષનો ગણાશે.

19 / 20

Category: dyso mock test : 03

સૂર્યગ્રહણ વખતે શું થાય છે?

20 / 20

Category: dyso mock test : 03

પૃથ્વી પર ઋતુઓ પ્રમાણે દિવસ રાતનાં સમયમાં ફેરફાર થાય છે, કારણ કે....

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 36%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!