February 2022 current affairs

અહીં ફેબ્રુઆરી 2022 મહિનાનું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 60 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. દરરોજનું કરંટ અફેર્સ મેળવવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: current affairs
Month: February
Question: 60
Type: Mcq

February 2022 current affairs

/60
565

February 2022 current affairs

ફેબ્રુઆરી 2022નું કરંટ અફેર્સ

1 / 60

Category: February 2022 current affairs

 ‘ભારતીય ઉદ્યોગ પરિસંઘ પુરસ્કાર’ કઈ બેન્કને આપવામાં આવ્યો ?

2 / 60

Category: February 2022 current affairs

કર્ણાટક રાજયનો કયો જિલ્લો સ્કૂલમાં હિજાબ પરના પ્રતિબંધને લઈ ચર્ચામાં રહ્યો છે ?

3 / 60

Category: February 2022 current affairs

વિશ્વની પ્રથમ હાઈડ્રોજન સંચાલિત ફ્લાઇંગ બોટ ‘ધ જેટ’ લોન્ચ કરવાની ઘોષણા કયા દેશે કરી છે ?

4 / 60

Category: February 2022 current affairs

‘ઈન્ડિયા પ્રેસ ફ્રીડમ રિપોર્ટ 2021’ મુજબ ભારતમાં પત્રકારો પર સૌથી વધુ હુમલા કયા રાજયમાં થયા છે ?

5 / 60

Category: February 2022 current affairs

અમદાવાદની IPL ક્રિકેટ ટિમનું નામ શું રાખવામા આવ્યું છે ?

6 / 60

Category: February 2022 current affairs

ઓર્ગેનિક ખેતી કરતાં કેટલા ખેડૂતોને ‘ધરતીમિત્ર પુરસ્કાર’ આપવામાં આવ્યો છે ?

7 / 60

Category: February 2022 current affairs

કયા દેશની ક્રિકેટ ટિમ 1000 વન-ડે મેચ રમનાર દુનિયાની પ્રથમ ટિમ બની છે ?

8 / 60

Category: February 2022 current affairs

ભારતે કયા દેશની મદદથી 150 ગામડાઓને “વિલેજ ઓફ એક્સેલન્સ” રૂપાંતરિત કરવાની યોજના બનાવી રહ્યું છે ?

9 / 60

Category: February 2022 current affairs

સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મહાત્મા ગાંધીના ભીતચિત્રનું અનાવરણ કોણે કર્યું છે ?

10 / 60

Category: February 2022 current affairs

વર્ષ 2022ના લૌરિયસ વર્લ્ડ બ્રેકથૂ ઓફ ધ યર એવોર્ડ માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે ?

11 / 60

Category: February 2022 current affairs

ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સદ્દભાવના’ કયા શરૂ કરવામાં આવ્યું છે ?

12 / 60

Category: February 2022 current affairs

‘વિઝન ડૉક્યુમેન્ટ’ કેન્દ્રના કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે ?

13 / 60

Category: February 2022 current affairs

ભારતનું સૌથી શક્તિશાળી કમ્યુટર ‘પરમ પ્રવેગા’ કઈ રાષ્ટ્રીય સંસ્થાનમાં મુકામાં આવ્યું છે ?

14 / 60

Category: February 2022 current affairs

વિશ્વમાં સ્ટીલનો સૌથી મોટો ઉત્પાદક દેશ કયો બન્યો છે ?

15 / 60

Category: February 2022 current affairs

EIU દ્વારા પ્રસિદ્ધ થયેલ ‘લોકતંત્ર સૂચકઆંક 2021’ માં પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો ?

16 / 60

Category: February 2022 current affairs

પ્રજાસત્તાક દિવસ 2022ની પરેડમાં કયા રાજયના ટેબ્લોને ‘શ્રેષ્ઠ રાજય ઝાંખી’ તરીકે જાહેર કરવામાં આવી છે ?

17 / 60

Category: February 2022 current affairs

દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન કયા બનાવવામાં આવશે ?

18 / 60

Category: February 2022 current affairs

કઈ બેન્કે  પતંજલિની સાથે મળી ‘કો બ્રાંડેડ ક્રેડિટ કાર્ડ’ લોન્ચ કર્યું છે ?

19 / 60

Category: February 2022 current affairs

SSC (Staff Selection Commission) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

20 / 60

Category: February 2022 current affairs

‘રાજીવ ગાંધી ગ્રામીણ ભૂમિહિન કૃષિ મજદૂર ન્યાય યોજના’ કયા રાજયમાં શરૂ કરવામાં છે ?

21 / 60

Category: February 2022 current affairs

પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઈ મોદીએ 216 ફૂટનું ‘સ્ટેચ્યું ઓફ ઇક્વાલિટી’ નું અનાવરણ કઈ જગ્યાએ કર્યું છે ?

22 / 60

Category: February 2022 current affairs

1 ફેબ્રુઆરી, 2022નાં રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ તેનો કેટલામો રાઇઝિંગ ડે (સ્થાપના દિવસ) ઉજવી રહ્યું છે ?

23 / 60

Category: February 2022 current affairs

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એશિયાના સૌથી મોટા બાયો-CNG પ્લાન્ટનું લોકાર્પણ કોણે કર્યું છે ?

24 / 60

Category: February 2022 current affairs

મીરાંબાઈ ચાનુએ સિંગાપોર વેઈટલિફ્ટિંગ ઇન્ટરનેશનલમાં કયું મેડલ જીત્યું છે ?

25 / 60

Category: February 2022 current affairs

18મો ‘સ્વર્ગીય માધવરાવ લિમય’ પુરસ્કાર કોને મળ્યો છે ?

26 / 60

Category: February 2022 current affairs

ભારતની પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ ન્યુટ્રલ FMCG કંપની કઈ બની છે ?

27 / 60

Category: February 2022 current affairs

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા ‘જીવા કાર્યક્રમ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ?

28 / 60

Category: February 2022 current affairs

GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) ના નવા ચેરમેન કોણ બન્યું છે ?

29 / 60

Category: February 2022 current affairs

કયા દેશ એક મહિલા HIV થી સ્વસ્થ થનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે ?

30 / 60

Category: February 2022 current affairs

ભારતનો પ્રથમ જીયોલૉજિકલ પાર્ક (Geological park) ક્યાં બનશે ?

31 / 60

Category: February 2022 current affairs

ભારતની મહાન ગાયિકા ‘લતા મંગેશકરજી’ નું 92 વર્ષે નિધન થયું છે. તેને ભારત રત્ન કયા વર્ષમાં મળ્યો હતો ?

32 / 60

Category: February 2022 current affairs

કઈ મહારત્ન કંપનીને ભારતની સૌથી વિશ્વાસપાત્ર જાહેરક્ષેત્રની કંપનીનો પુરસ્કાર મળ્યો છે ?

33 / 60

Category: February 2022 current affairs

NASA એ આપેલી માહિતી મુજબ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા વર્ષમાં નિવૃત થશે ?

34 / 60

Category: February 2022 current affairs

IOC (International Olympic Committee) એ 2028ના ઓલમ્પિકમાં કઈ રમતનો સમાવેશ કર્યો છે ?

35 / 60

Category: February 2022 current affairs

ગયા નાણાકીય વર્ષમાં ભારતે સૌથી વધુ દાડમની નિકાસ કયા દેશમાં કરી છે ?

36 / 60

Category: February 2022 current affairs

‘પંચતંત્ર’ પર પ્રથમ રંગીન સ્મારક સિક્કો કોણે લોન્ચ કર્યો છે ?

37 / 60

Category: February 2022 current affairs

વિશ્વ આદ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ?

38 / 60

Category: February 2022 current affairs

‘ગોલ્ડન બોય નીરજ ચોપડા’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

39 / 60

Category: February 2022 current affairs

કયા રાજયનો ચંબા જિલ્લો 100મો ‘હર ઘર જલ’ જિલ્લો બન્યો છે ?

40 / 60

Category: February 2022 current affairs

ભારતનું પ્રથમ બુદ્ધિમાન સંદેશાવાહક (Intelligent messenger) ‘પોપ્સ’ કોણે લોન્ચ કર્યું છે ?

41 / 60

Category: February 2022 current affairs

ગુજરાતના કયા જિલ્લામાં ડબલ-ડેકર બસ સેવા શરૂ કરવામાં આવી છે ?

42 / 60

Category: February 2022 current affairs

UGC (versity Grants Commission) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

43 / 60

Category: February 2022 current affairs

‘તોરગ્યા મહોત્સવ 2022’ કયા રાજયમાં મનાવવામાં આવ્યો ?

44 / 60

Category: February 2022 current affairs

કયા રાજયની સેન્ટ્રલ જેલને પોતાની FM રેડિયો ચેનલ મળી છે ?

45 / 60

Category: February 2022 current affairs

ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?

46 / 60

Category: February 2022 current affairs

ગુજરાત સરકારે સિંહોની સુરક્ષા માટે કયો સોફ્ટવેર અમલમાં મૂક્યો છે ?

47 / 60

Category: February 2022 current affairs

ભારતના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના સંયોજક (national maritime security coordinator) કોને બનાવવામાં આવ્યા ?

48 / 60

Category: February 2022 current affairs

કયા દેશે તેની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિસાઇલ ‘હ્યાસોંગ-12 (Hwasong-12)’ નું પરીક્ષણ કર્યું છે ?

49 / 60

Category: February 2022 current affairs

ભારતના કયા રાજયમાં અનુસુચિત જાતિના ઉદ્યોગસાહસિકોની સંખ્યા સૌથી વધારે છે ?

50 / 60

Category: February 2022 current affairs

ભારત અને રશિયાના સંશોધકોએ ભારતના કયા રાજયમાં ગરોળીની નવી પ્રજાતિ શોધી છે ?

51 / 60

Category: February 2022 current affairs

‘ફિયરલેસ ગવર્નસ’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

52 / 60

Category: February 2022 current affairs

ભારતનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ એન્ટરપ્રાઇઝ કોણ બન્યું છે ?

53 / 60

Category: February 2022 current affairs

ગુજરાતનાં કયા અભયારણ્યને રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ?

54 / 60

Category: February 2022 current affairs

મહિલા એશિયા કપ 2022નો ખિતાબ કોણે જીત્યો છે ?

55 / 60

Category: February 2022 current affairs

‘ભારતીય ટેબલ ટેનિસ મહાસભા’ ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

56 / 60

Category: February 2022 current affairs

સતત 8મી વખત દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું કયું બન્યું છે ?

57 / 60

Category: February 2022 current affairs

અંડર-19 ક્રિકેટ વિશ્વકપ 2022 કયા દેશે જીત્યો છે ?

58 / 60

Category: February 2022 current affairs

એકતાનગર (જૂનુંનામ : કેવડીયા) ખાતે નર્મદા મહાઆરતી વેબસાઇટનું ઇ-લોકાર્પણ કોણે કર્યું છે ?

59 / 60

Category: February 2022 current affairs

1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાંમંત્રી નિર્મળા સીતારામનને કેટલામી વખત બજેટ રજૂ કર્યું છે ?

60 / 60

Category: February 2022 current affairs

ભારતીય રેલવે દેશની સૌથી મોટી કુશ્તી અકાદમી ક્યાં સ્થાપિત કરશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment