Join our WhatsApp group : click here

Forest guard Mock Test: 22

Forest guard Mock Test : 23 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 22 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest guard
Test number: 22
Question: 25
Type: mcq

Forest guard Mock Test: 22

1511

Forest guard test : 22

Forest guard Mock Test : 22

1 / 25

નીચેનામાંથી કયા છંદની શરૂઆત ‘વાઘની ત્રાડ’ જેવી હોય છે?

2 / 25

સોનાની એકસમાન કિંમતો લાગુ કરનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે?

3 / 25

સ્ટાર્ચ, ગ્લુકોઝ અને દારૂ શેમાંથી બનાવવામાં આવે છે?

4 / 25

આકસ્મિક મૃત્યુ, હત્યા, આત્મહત્યા કે અકસ્માતે મૃત્યુ પામેલ માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે?

5 / 25

નીચેનામાંથી કેવા પ્રકારના સજીવોમાં DDTનું પ્રમાણ વધારે જોવા મળે છે?

6 / 25

નીચેનામાંથી કયું પરિસ્થિતિકીયતંત્ર સૌથી વધારે ખતરનાક અને જોખમી છે?

7 / 25

ભારતીય બંધારણના અનુચ્છેદ-76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?

8 / 25

ઘઉંના પાકમાં ગેરુ રોગ શેનાથી થાય છે?

9 / 25

કડિયા ડુંગર ઇકો ટુરિઝમ સ્થળ કયા વિભાગ અંતર્ગત આવે છે?

10 / 25

નીચેનામાંથી કયા પ્રાણીનો વસવાટ મીઠા પાણીમાં હોય છે?

11 / 25

દિગ્વિર નિવાસ પેલેસ કયા શહેરમાં આવેલો છે?

12 / 25

રૂપિયા 12,000નું 9 માસ માટે 11% લેખે વ્યાજમુદ્દલ કેટલું થાય?

13 / 25

ઓઝોન શબ્દ કઈ ભાષામાં ઉતરી આવ્યો છે?

14 / 25

કયા વર્ષેમાં વાંસને ઝાડની સૂચિમાંથી દૂર કરી ઘાસની સૂચિમાં ઉમેરવામાં આવ્યું?

15 / 25

પ્રવાહીકરણ કઈ ધાતુના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે?

16 / 25

‘ડેક હિટ’ કઈ રમતમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ છે?

17 / 25

એક રકમનો 10% ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત રૂપિયા 120 થાય તો તે રકમ થઈ?

18 / 25

નીચેનામાંથી વિશ્વના કયા ભાગમાં સજીવોની ગીચતા સૌથી વધારે જોવા મળે છે?

19 / 25

ગુજરાતમાં કયા વર્ષથી વનમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે?

20 / 25

‘અકળાઇ પડયો અવનિ વિષે જાણે ભાંગ્યો ચંપાનો છોડ’ -અલંકાર દર્શાવો.

21 / 25

‘વિશ્વ આરોગ્ય દિન’ કયા દિવસે ઉજવવામાં આવે છે?

22 / 25

ગાંધીનગર જિલ્લાના કયા ગામનો વડ રાજય વિરાસત વૃક્ષોની યાદીમાં સ્થાન પામેલ છે?

23 / 25

નીચા ઊંડાણમાં કાળી માટી વધારે ઉત્પાદન આપે છે. જેમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધારે હોય છે?

24 / 25

જોઈ કોઈ મહિનાની 9મી તારીખ રવિવારના અગાઉના દિવસે આવતો હોય, તો માસની પહેલી તારીખે...............નો દિવસ હોય.

25 / 25

‘સ્વાશ્રયી માણસે પારકા ઉપર આશા રાખવી જોઈએ નહીં.’ વ્યાકયમાં રહેલા અર્થ જણાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 46%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!