Join our WhatsApp group : click here

Forest Guard mock test number : 05

Forest guard Mock test: 05 -અહીં ફોરેસ્ટ ગાર્ડની મોક ટેસ્ટ નંબર 05 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. ફોરેસ્ટ ગાર્ડની નિયમિત ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 05
Question: 25
Type: MCQ

Forest Guard mock test number: 05

1968

Forest guard test : 05

Forest guard test : 05

1 / 25

કયા પ્રકારની જમીનમાં ભેજ ગ્રહણ શક્તિ સૌથી વધુ છે?

2 / 25

વાતાવરણના કયા આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી?

3 / 25

ભારતીય પ્રાણી વિજ્ઞાન સર્વેક્ષણનું મુખ્યાલય કયા આવેલું છે?

4 / 25

કોઈ એક પાસા ને ઉછાળતા બેકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી?

5 / 25

ગુજરાતમાં ‘કમલેશ્વર બંધ’ કઈ નદી પર આવેલ છે?

6 / 25

આચાર્ય જગદીશચંદ્ર બોઝ બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલ છે?

7 / 25

ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?

8 / 25

ગુજરાતનાં કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ‘નવનિર્માણ આંદોલન’ થયું હતું?

9 / 25

વિશ્વમાં ફક્ત ગુજરાતમાં જોવા મળતું ઘૂડખરની 2020માં થયેલી વસ્તી ગણતરી મુજબ કયા જિલ્લામાં સૌથી બધુ ઘૂડખર નોંધાયા છે?

10 / 25

‘આંધળી માનો કાગળ’ કોની રચના છે?

11 / 25

ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોકબોલીમાં કયા નામે પ્રચલિત છે?

12 / 25

કયા પાકની ખેતીને ‘પાવડા ખેતી’ કહેવાય છે?

13 / 25

ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે?

14 / 25

ન્યુમોનિયા રોગ કોની સાથે સંબ્ધ ધરાવે છે?

15 / 25

‘સતી ખેદ હતી વદને વધતો જતો !’ -અલંકાર ઓળખાવો.

16 / 25

ઘેલો નદીના કિનારે આવેલ ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે?

17 / 25

પંજાબ રાજ્યનું રાજ્ય પ્રાણી?

18 / 25

ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે?

19 / 25

નીચે પૈકી કયા અભયારણ્યમાં કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં ‘ખડમોર’ નામનું પક્ષી જોવા મળે છે?

20 / 25

નીચે પૈકી કયો અક્ષયમેળ છંદ નથી?

21 / 25

ભારતના કુલ મેંગરુવ જંગલોના વિસ્તારમાં ગુજરાતનાં મેંગરુવ જંગલો કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

22 / 25

15 પાણીના પંપ સતત ચાલુ રાખવામા આવે તો એક ટાંકી 7 દિવસમાં ભરાય છે. જો આ ટાંકી 5 દિવસમાં ભરવાની હોય તો કેટલા વધારાના પંપ જોઈએ?

23 / 25

જાસૂદ ઊંચાઈની દ્રષ્ટિએ કયા પ્રકારની વનસ્પતિ છે?

24 / 25

ગુજરાતમાં ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે?

25 / 25

રીંછ જ્યારે એકથી વધારે સંખ્યાના સમૂહમાં હોય ત્યારે એને શું કહેવાય?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 53%

0%

Previous

Forest Guard mock test number : 05

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!