Join our WhatsApp group : click here

Forest Guard Mock Test Number : 06

Forest Guard Mock Test Number : 06 -અહીં ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ટેસ્ટ નંબર 06 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. Forest Guard ની નિયમિત Mock Test આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Forest Guard
Test number: 06
Question: 25
Type: MCQ

Forest Guard Mock Test Number: 06

2428

Forest guard test : 06

Forest guard test : 06

1 / 25

ભારતના ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના દિલ્લી ખાતેના સમાધિ સ્થળને કયા નામથી ઓળખવામાં આવે છે?

2 / 25

સમાનર્થી શબ્દ આપો : ‘તેગ’

3 / 25

કટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે. જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા............ હોય છે?

4 / 25

ઓલિવ રિડલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે?

5 / 25

નીચે પૈકી કયું ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાનનો વલ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ નથી.

6 / 25

નીચેનામાંથી કયો સજીવ મિશ્રાહારી છે?

7 / 25

15 વર્ષમાં કેટલા ટકા વ્યાજના દરે કોઈ પણ રકમ ચાર ગણી થાય?

8 / 25

રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવા આવે છે?

9 / 25

“પ્રકૃતિ આપણી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ આપણી લાલચ નહીં”  - આ વાકય કોનું છે?

10 / 25

કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં પરિણમે છે?

11 / 25

સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવાય?

12 / 25

કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય?

13 / 25

સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે?

14 / 25

“રબર” નું વૃક્ષ નીચે પૈકી કયા જંગલોમાં જોવા મળે છે?

15 / 25

ઉભયજીવી પ્રાણીઓનું હદય કેટલા ખંડોનું બનેલ હોય છે?

16 / 25

નીચનામાંથી કયા જિલ્લામાં ધન્વંતરિ પરિયોજના નામે ઔષધિઓનું નિર્માણ કરવામાં આવે છે?

17 / 25

‘UNICEF’ સંસ્થાનું વડુ મથક કયા છે?

18 / 25

ગંગા નદીનો મુખ્ય પ્રવાહ પૂર્વ તરફ ફાંટાઇ બાંગ્લાદેશમાં વહે છે તે કયા નામે ઓળખાય છે.

19 / 25

‘શહીદ-એ-આઝમ’ તરીકે ભારતના કયા મહાન ક્રાંતિકારી ઓળખાતા હતા?

20 / 25

નીચે પૈકી કઈ જોડણી સાચી છે?

21 / 25

પૂર્ણાક સંખ્યાઓને કઈ સંખ્યા વડે દર્શાવાય છે?

22 / 25

જૂનાગઢમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કોને કરી હતી?

23 / 25

કયા વિહારધામને દરિયા કિનારો નથી?

24 / 25

દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં આશરે કેટલી મોડી આવે છે?

25 / 25

2020 માં થયેલ એશિયાઇ સિંહની વસ્તી ગણતરી બાબત કયું વિધાન સાચું નથી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 52%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!